Bhavnagar

પાલિતાણાના લુવારવા ગામેથી સાત જુગારી ઝડપાયા

By GS Team
28 Jun 20261 min read
TukuTouch Logo
પાલિતાણાના લુવારવા ગામે જાહેરમાં જુગાર રમતા 7 ઇસમોને પોલીસે ઝડપી પાડ્યા છે. મનીષ ગોહિલ, હરેશ ચૌહાણ, હસમુખ પરમાર, વિવેક ચૌહાણ, મનીષ ચૌહાણ, આદેશ પરમાર અને મહેશ પરમાર પાસેથી કુલ ₹15,770નો મુદ્દામાલ જપ્ત કરી પાલિતાણા ટાઉન પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

પાલિતાણાના લુવારવા ગામેથી સાત જુગારી ઝડપાયા

ભાવનગર -  પાલિતાણાના લુવારવા ગામે જાહેરમાં જુગાર રમતા મનીષ શિવાભાઈ ગોહિલ, હરેશ બાબુભાઈ ચૌહાણ, હસમુખ ભરતભાઈ પરમાર, વિવેક ઘનશ્યામભાઈ ચૌહાણ, મનીષ નારણભાઈ ચૌહાણ, આદેશ આણંદભાઈ પરમાર અને મહેશ હિમ્મતભાઈ પરમારને પાલિતાણા ટાઉન પોલીસે કુલ રૃ.૧૫,૭૭૦ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ ગુનો નોંધ્યો છે.