Bhavnagar
રેલવે ટ્રેક પર ભૂસ્ખલન,પોરબંદર-સિકંદરાબાદ એક્સપ્રેસના રૃટમાં ફેરફાર
By GS Team
12 Jul 20261 min read
ભાવનગરમાં રેલવે માર્ગ પર ભૂસ્ખલન થતાં, 14 જુલાઈની પોરબંદર-સિકંદરાબાદ જંક્શન એક્સપ્રેસનો રૂટ બદલાયો છે. હવે આ ટ્રેન પોરબંદરથી સુરત, પાળધી, મનમાડ, દૌંડ અને સોલાપુર થઈને સિકંદરાબાદ પહોંચશે. મુસાફરોને વિનંતી છે કે પ્રવાસ પહેલા ટ્રેનની વર્તમાન સ્થિતિ અવશ્ય તપાસી લે.
Summarized by AI; it may make mistakes. Check important info

ભાવનગર - રેલવે માર્ગ પર ભૂસ્ખલન થવાને કારણે આગામી ૧૪ જુલાઈના રોજ દોડનારી પોરબંદર-સિકંદરાબાદ જંક્શન એક્સપ્રેસ તેના નિર્ધારિત રૃટના બદલે ડાયવર્ટેડ માર્ગ પરથી દોડશે. આ ટ્રેન હવે પોરબંદરથી સુરત, પાળધી, મનમાડ, દૌંડ અને સોલાપુર થઈને સિકંદરાબાદ જશે. મુસાફરોને મુસાફરી શરૃ કરતા પહેલાં ટ્રેનની સ્થિતિ તપાસી લેવી.