Baroda
USના વિઝાના નામે મહિલા સાથે 4.77 લાખની છેતરપિંડી
By GS Team
18 Aug 20261 min read
વડોદરામાં અમેરિકાના વર્ક પરમિટના નામે છેતરપિંડીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ગોરવા પોલીસે ફરિયાદ નોંધી છે. નારાયણ નગરમાં રહેતા પૂજાબેન દેસાઇએ બ્લોસમ ગ્રુપના હેમલ ઉર્ફે રુદ્ર પટેલનો સંપર્ક કર્યો હતો. વિઝા માટે 8 લાખ નક્કી થયા હતા, જેમાંથી પૂજાબેને 5.77 લાખ ચૂકવ્યા હતા. વિઝા ન મળતા 1 લાખ પરત મળ્યા, પરંતુ બાકીના પૈસા કે વિઝા ન મળતા આખરે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
Summarized by AI; it may make mistakes. Check important info

અમેરિકામાં વર્ક પરમિટના નામે એક મહિલા સાથે છેતરપિંડીનો બનાવ બનતાં ગોરવા પોલીસે ગુનો નોંધ્યો છે.
પેટલાદ રોડના નારાયણ નગરમાં રહેતા પૂજાબેન દેસાઇએ પોલીસને કહ્યું છે કે,મારે યુએસના વર્ક પરમિટ જોઇતા હોવાથી બ્લોસમ ગુ્રપની જાહેરાત જોઇ વડોદરાના સારાભાઇ કેમ્પસ ખાતે પ્રિવિલેજ એવન્યૂમાં ઓફિસ સંચાલક હેમલ ઉર્ફે રૃદ્ર ઉર્ફે ભઇલુ નરેન્દ્ર પટેલનો સંપર્ક કર્યો હતો.
ઓફિસ સંચાલકે રૃ.આઠ લાખ નક્કી કર્યા હતા અને તેમાંથી બે લાખ યુએસએ જઇને આપવાના હતા.મેં તેમને રૃ.૫.૭૭લાખ ચૂકવ્યા હતા.પરંતુ ત્યારપછી પણ મને વિઝા મળ્યા નહતા.જેથી મેં તેમને વાત કરતાં રૃ.એક લાખ પરત આપ્યા હતા અને બાકીની રકમ કે વિઝા નહિ આપતાં આખરે પોલીસ ફરિયાદ કરી છે.