Baroda
પશ્વિમ રેલવે દ્વારા ત્રણ સાપ્તાહિક ટ્રેનોના ફેરા લંબાવાયા
By GS Team
25 Jul 20261 min read
પશ્ચિમ રેલવેએ વડોદરા વિભાગથી ચાલતી વડોદરા-ગોરખપુર, વડોદરા-મઉ અને પ્રતાપનગર-લાલકુઆ સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનોના ફેરા લંબાવ્યા છે. વડોદરા-ગોરખપુર 30 સપ્ટેમ્બર સુધી, વડોદરા-મઉ 27 સપ્ટેમ્બર સુધી અને પ્રતાપનગર-લાલકુઆ 28 સપ્ટેમ્બર સુધી લંબાવાઈ છે. આ ત્રણેય ટ્રેનોનું બુકિંગ 26 જુલાઈથી શરૂ થશે.
Summarized by AI; it may make mistakes. Check important info

પશ્વિમ રેલવે દ્વારા વડોદરા વિભાગથી ચાલતી વડોદરા-ગોરખપુર, વડોદરા-મઉ તેમજ પ્રતાપનગર-લાલકુઆ સાપ્તાહિક સ્પેશ્યલ ટ્રેનોના ફેરા લંબાવવામાં આવ્યા છે.
વડોદરાથી ગોરખપુર જતી ટ્રેનને ૨૮ સપ્ટેમ્બર સુધી અનેગોરખપુરથી વડોદરા આવતી ટ્રેનને ૩૦ સપ્ટેમ્બરસુધી લંબાવવામાં આવી છે. વડોદરાથી મઉ જતી ટ્રેનને ૨૬ સપ્ટેમ્બર અને મઉથી વડોદરા આવતી ટ્રેનને ૨૭ સપ્ટેમ્બર સુધી લંબાવવામાં આવી છે.
પ્રતાપનગરથી લાલકુઆ જતી ટ્રેનને ૨૭ સપ્ટેમ્બર અને લાલકુઆથી પ્રતાપનગર આવતી ટ્રેનને ૨૮ સપ્ટેમ્બર સુધી લંબાવવામાં આવી છે. આ ત્રણેય ટ્રેનોની બુકિંગ ૨૬ જુલાઈથી શરૃ થશે.