Baroda
રોલર સ્કેટિંગમાં વડોદરાના ખેલાડીઓનો દબદબો
By GS Team
26 Aug 20261 min read
ગાંધીનગર ખાતે ગુજરાત સરકારે 2017થી 2025 દરમિયાન ઉત્કૃષ્ટ દેખાવ કરનાર ખેલાડીઓને સરદાર પટેલ અને જયદીપસિંહ એવોર્ડથી સન્માનિત કર્યા. બરોડા સ્કેટર્સ એસોસિએશનના 9 ખેલાડીઓ, જેમાં નંદિની ઝવેરી, ખુશનુમા પઠાણ, અનુષ્કા શાહ, કનિષ્ક પરીખ, ભવ્યા શાહ, વિયોના જૈન, જલધી પરમાર અને જસ્વિ જયસ્વાલનો સમાવેશ થાય છે, તેમને આ પ્રતિષ્ઠિત એવોર્ડ મળ્યા.
Summarized by AI; it may make mistakes. Check important info

ગુજરાત સરકારના રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા તાજેતરમાં ગાંધીનગર ખાતે વર્ષ ૨૦૧૭થી ૨૦૨૫ દરમિયા ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર ખેલાડીઓને સરદાર પટેલ તથા જયદીપસિંહ એવોર્ડથી સન્માનિત કરાયા હતા. આ દરમિયાન બરોડા સ્કેટર્સ એસોસિએશનના બે ભૂતપૂર્વ સહિત ૯ ખેલાડીઓને પણ પ્રતિષ્ઠિત એવોર્ડથી સન્માનિત કરાયા છે,જેમાં નંદિની ઝવેરી, ખુશનુમા પઠાણ, અનુષ્કા શાહ, કનિષ્ક પરીખ, ભવ્યા શાહ, વિયોના જૈન, જલધી પરમાર અને જસ્વિ જયસ્વાલનો સમાવેશ થાય છે.