Baroda
વડોદરા: 15 વર્ષની સગીરા પર દુષ્કર્મ : 21 વર્ષના યુવાને ગર્ભવતી બનાવી
By GS Team
20 Sep 20261 min read
વડોદરાના વાઘોડિયા તાલુકામાં 15 વર્ષની સગીરાને આમોદના રોહિત મગન રાઠોડે દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી હતી. સગીરા ગર્ભવતી બનતા પરિવારજનો ચોંકી ઉઠ્યા હતા. પૂછપરછમાં સગીરાએ રોહિતનું નામ આપ્યું હતું. પરિવારે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી રોહિત રાઠોડ વિરુદ્ધ પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara: વાઘોડિયા તાલુકામાં 15 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ આચરી તેને આમોદના યુવાને ગર્ભવતી બનાવી હતી.
ફરિયાદમાં જણાવ્યા મુજબ, આમોદ ખાતે રહેતા રોહીત મગન રાઠોડે સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું. માત્ર 15 વર્ષની સગીરા ગર્ભવતી બનતા પરિવારના સભ્યો ચોંકી ગયા હતા આ અંગે સગીરાની પૂછપરછ કરતા તેને રોહિતનું નામ આપ્યું હતું.
પરિવારજનોની ફરિયાદના આધારે પોલીસે આરોપી રોહીત મગન રાઠોડ સામે સગીરા સાથે દુષ્કર્મ તથા સંબંધિત કાયદાકીય જોગવાઈઓ હેઠળ ગુનો નોંધ્યો છે. પોલીસે સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી આરોપીની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.
ભૂમિકા અંગે પુરાવા એકત્ર કરવાની કાર્યવાહી હાથ ધરી છે.