Baroda
કંડારી પાસે કારની પાછળ ટેમ્પો અથડાતા કરજણના બે યુવાનોના મોત
By GS Team
15 Sep 20261 min read
વડોદરાના કરજણ તાલુકાના કંડારી ગામ પાસે નેશનલ હાઈવે 48 પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. લગ્ન પ્રસંગેથી પરત ફરી રહેલી કારને પાછળથી આવતા ટેમ્પોએ ટક્કર મારતા કરજણના 2 યુવાનો પ્રેમ રાજેન્દ્ર શાહ અને મિહિર પટેલના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે 3 લોકોને ઇજા પહોંચતા હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. આ ઘટનાથી કરજણમાં શોકનો માહોલ છવાયો છે.
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara Accident : વડોદરામાં કરજણ તાલુકામાં નેશનલ હાઈવે 48 ઉપર કંડારી ગામ પાસે રોડ પર સાઈડમાં ઉભેલી કારમાં પાછળથી આવતો ટેમ્પો ધડાકાભેર ભટકાતા કારમાં સવાર 5 પૈકી 2ના મોત 3ને ઇજાઓ થતાં સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયા.
વડોદરામાં લગ્ન પ્રસંગેથી પાછા ફરતા થયેલા અકસ્માતમાં કરજણના 2 યુવાનોના મોતથી સમગ્ર પંથકમાં શોકની લાગણી ફેલાઇ. મરણજનારના નામ પ્રેમ રાજેન્દ્ર શાહ અને મિહિર પટેલ (બન્ને રહે.કરજણ જુનાબજાર) જાણવા મળ્યું છે.