Baroda
વડોદરાથી ચર્લપલ્લી માટે સ્પેશ્યલ ટ્રેન
By GS Team
3 Oct 20261 min read
પશ્ચિમ રેલવેના વડોદરા વિભાગે પ્રતાપનગર-ચર્લપલ્લી વચ્ચે ફેસ્ટિવલ સ્પેશ્યલ સાપ્તાહિક ટ્રેન શરૂ કરી છે. પ્રતાપનગરથી રવિવારે 7:50 PM વાગ્યે ઉપડી બીજા દિવસે 8:30 PM વાગ્યે ચર્લપલ્લી પહોંચશે. ચર્લપલ્લીથી શનિવારે 4:00 PM વાગ્યે ઉપડી બીજા દિવસે 5:50 PM વાગ્યે પ્રતાપનગર પહોંચશે. આ ટ્રેન ભરૂચ, સુરત, વલસાડ, વાપી, પુણે, સિકંદરાબાદ સહિતના સ્ટેશનો પર રોકાશે.
Summarized by AI; it may make mistakes. Check important info

પશ્વિમ રેલવેના વડોદરા વિભાગ દ્વારા પ્રતાપનગર- ચર્લપલ્લી વચ્ચે ફેસ્ટિવલ સ્પેશ્યલ સાપ્તાહિક ટ્રેન દોડાવવાનો નિર્ણય કરાયો છે. પ્રતાપનગર- ચર્લપલ્લી રવિવારે પ્રતાપનગરથી સાંજે ૭.૫૦ કલાકે ઉપડી બીજા દિવસે રાત્રે ૮.૩૦ કલાકે ચર્લપલ્લી પહોંચશે, જ્યારે ચર્લપલ્લી -પ્રતાપનગર શનિવારે ચર્લપલ્લીથી સાંજે ૪ વાગ્યે ઉપડી બીજા દિવસે સાંજે ૫.૫૦ કલાકે પ્રતાપનગર પહોંચશે. બંને દિશામાં ટ્રેન ભરૃચ, સુરત, વલસાડ, વાપી, પુણે, સિકંદરાબાદ સહિતના સ્ટેશનો પર રોકાશે.