Baroda

MSU માં ABVP અને NSUIના વિદ્યાર્થી કાર્યકરો વચ્ચે છુટ્ટા હાથની મારામારી

By GS Team
14 Jul 20261 min read
TukuTouch Logo
વડોદરા MSUની સાયન્સ ફેકલ્ટીમાં આજે ABVP અને NSUIના કાર્યકરો વચ્ચે છૂટાહાથની મારામારી થતાં દોડધામ મચી ગઈ હતી. વિદ્યાર્થી આલમમાં અગાઉથી ચાલતી અદાવતને કારણે, એકબીજા સામે જોવાની નજીવી બાબતમાં બંને જૂથના નેતાઓ સામસામે આવી ગયા હતા. જોતજોતામાં મારામારી શરૂ થઈ ગઈ, જેને અન્ય વિદ્યાર્થીઓએ શાંત પાડી. જોકે, સિક્યુરિટી ગાયબ જોવા મળી હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

MSU માં ABVP અને NSUIના વિદ્યાર્થી કાર્યકરો વચ્ચે છુટ્ટા હાથની મારામારી

Vaddoara MSU : એમ.એસ યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીમાં આજે એબીવીપી અને એનએસયૂઆઈના કાર્યકરો વચ્ચે છુટા અને મારામારી થતા દોડધામ મચી ગઈ હતી.
વિધાર્થી આલમમાં ચાલતી ચર્ચા પ્રમાણે સાયન્સ ફેકલ્ટીમાં એનએસયૂઆઈ અને એબીવીપીના બે જૂથ વચ્ચે પહેલેથી અદાવત છે. આજે એકબીજાની સામે જોવાની નજીવી બાબતમાં બે જૂથના નેતાઓ આમને સામને આવી ગયા હતા. જોત
જોતામાં બંને જૂથ વચ્ચે મારામારી શરૂ થઈ જતા ફેકલ્ટીમાં દોડધામ મચી ગઈ હતી. અન્ય વિદ્યાર્થીઓએ તેમને છૂટા પાડ્યા હતા. જોકે રાબેતા મુજબ સિક્યુરિટી ગાયબ હતી.