Baroda
ફતેગંજ બ્રિજ પર ઓઇલ ઢોળાતાં વાહનચાલકો સ્લીપ થયા
By GS Team
17 Nov 20261 min read
ફતેગંજ બ્રિજ પર ગઈકાલે રાત્રે કોઈ વાહનમાંથી ઓઇલ ઢોળાતાં ટુ-વ્હીલર ચાલકો સ્લીપ થયા હતા અને કેટલાકને ઈજા પણ થઈ હતી. ઘટનાની જાણ થતાં છાણી ટીપી-13 ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી ઓઇલ સાફ કર્યું હતું. ટીમે માર્ગ પર માટી અને રેતી નાખી વાહનચાલકો માટે રસ્તો સુરક્ષિત બનાવ્યો હતો.
Summarized by AI; it may make mistakes. Check important info

શહેરના માર્ગો પર ઓઇલ ઢોળાવવાને કારણે વાહનચાલકો સ્લીપ થઇ જતા હોવાના વારંવાર બનાવો બનતા હોય છે.આવા કિસ્સામાં સામાન્ય રીતે કોર્પોરેશન અને ફાયર બ્રિગેડ મદદે આવતી હોય છે.ગઇરાત્રે ફતેગંજ બ્રિજ પર આવી જ રીતે કોઇ વાહનનું ઓઇલ ઢોળાતાં પસાર થતા ટુવ્હીલર ચાલકો સ્લીપ થયા હતા અને ઇજા પણ થઇ હતી.બનાવની જાણ ફાયર બ્રિગેડને કરાતાં છાણી ટીપી-13ની ટીમે ઓઇલ સાફ કર્યું હતું અને માટી તેમજ રેતી નાખતા માર્ગ સુરક્ષિત બન્યો હતો.