Baroda

ગણેશ વિસર્જન પહેલાં વડોદરાના 7PIની આંતરિક બદલી,ટ્રાફિક DCPને SRP-ગ્રુપ 9ના કમાન્ડન્ટ બનાવ્યા

By GS Team
18 Sep 20261 min read
TukuTouch Logo
શહેરમાં ગણેશ વિસર્જન પૂર્વે પોલીસ કમિશનરે 7 પીઆઈની આંતરિક બદલી કરી છે. ટ્રાફિક ડીસીપી જે.આઈ. વસાવાને લાલબાગ SRP ગ્રુપ-9ના કમાન્ડન્ટ બનાવાયા છે. ડી.જે. ચૂડાસમાને SOG, બી.ડી. જીતિયાને DCB-સેકન્ડ, અને બી.બી. કોડિયાતરને કંટ્રોલ રૂમમાં બદલી કરાઈ છે. આ ઉપરાંત, અન્ય 4 પીઆઈની પણ નવી જગ્યાએ બદલી થઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગણેશ વિસર્જન પહેલાં વડોદરાના 7PIની આંતરિક બદલી,ટ્રાફિક DCPને SRP-ગ્રુપ 9ના કમાન્ડન્ટ બનાવ્યા

શહેરમાં ગણેશ વિસર્જન પહેલાં પોલીસ કમિશનરે સાત પોલીસ ઇન્સ્પેક્ટરોની આંતરિક બદલીના હુકમ કર્યા છે.જ્યારે રાજ્યના ગૃહ વિભાગે ટ્રાફિકના ડીસીપી જે આઇ વસાવાની લાલબાગ એસઆરપી ગુ્રપ-૯ના કમાન્ડન્ટ તરીકે બદલી કરી છે.પીઆઇની બદલીઓની વિગતો નીચે મુજબ છે.
પીઆઇ પોલીસ સ્ટેશન બદલીની જગ્યા
ડી જે ચૂડાસમા ડીસીબી-સેકન્ડ એસઓજી
બી ડી જીતિયા એસઓજી ડીસીબી-સેકન્ડ
બી બી કોડિયાતર રિડર ટુ સીપી કંટ્રોલ રૃમ
સી એચ આસુન્દ્રા આઇયુસીએડબલ્યુ એન્ટિ હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ
કે જી લિમ્ચાચિયા એન્ટિ હ્યુમન ટ્રાફિકિંગ આઇયુસીએડબલ્યુ
એસ કે ગઢવી કંટ્રોલ લીવ રીઝર્વ રીડર ટુ સીપી
કે જે પટેલ ઇકોનોમી ઓફેન્સ વિંગ લીવ રીઝર્વ કંટ્રોલરૃમ