Baroda

કિશનવાડીમાં જુગાર રમતા ચાર ઝડપાયા

By GS Team
24 Aug 20261 min read
TukuTouch Logo
બાપોદ પોલીસે આજવારોડ કિશનવાડી પોલીસ ચોકી પાસેથી 4 જુગારીઓને ઝડપી પાડ્યા છે. ભાવેશ સૂર્યકાંતભાઈ, સંજય મનોજભાઈ, આકાશ ચંદ્રકાંતભાઈ અને નરેન્દ્ર રાજેશભાઈ (તમામ રહે. કિશનવાડી) જાહેરમાં જુગાર રમતા હતા. પોલીસે તેમની પાસેથી રોકડા 10,800 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

કિશનવાડીમાં જુગાર રમતા ચાર ઝડપાયા

બાપોદ પોલીસે આજવારોડ કિશનવાડી પોલીસ ચોકી પાસે જુગાર રમતા (૧) ભાવેશ સૂર્યકાંતભાઇ સપકાલ (૨) સંજય મનોજભાઇ ઠાકોર (૩) આકાશ ચંદ્રકાંતભાઇ મોરે તથા (૪) નરેન્દ્ર રાજેશભાઇ મકવાણા ( તમામ રહે. કિશનવાડી) ને ઝડપી પાડયા છે. પોલીસે જુગારીઓ પાસેથી ૧૦,૮૦૦ રૃપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે.