Baroda
પ્રતાપ નગરમાં વેપારીના ઘર અને દુકાનમાંથી રોકડા સવા લાખની ચોરી
By GS Team
11 Jul 20261 min read
વડોદરાના ઘાઘરેટીયા વિસ્તારમાં વિશાલ પુનિયાના ઘરમાંથી 95,000 રોકડાની ચોરી થઈ હતી. 24મી તારીખે દુકાનમાંથી લાવેલા 55,000 અને અગાઉના 25,000 મળી કુલ 80,000 પિતાના ઓશીકા નીચે હતા. અન્ય 15,000 બહેનની બેગમાં હતા. ગઈકાલે રાત્રે ચોર ટોળકી દુકાનમાંથી પણ 25,000 ચોરી ગઈ હતી. કુલ 1.20 લાખની ચોરીથી ચકચાર મચી છે.
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara Theft Case : વડોદરાના ઘાઘરેટીયા વિસ્તારના ઇન્દિરા નગરમાં રહેતો વિશાલ પુનિયા ઘાઘરેટીયામાં જ પ્રોવિઝન સ્ટોર ચલાવે છે. 24 મી તારીખે દુકાનમાં થયેલા વેપારના રોકડા 55000 તે ઘરે લઈને આવ્યો હતો અને એક બેગમાં ભરી પિતાજીની રૂમમાં ઓશીકા નીચે મૂકી રાખ્યા હતા. જ્યારે બીજા 25000 અગાઉથી ઘરમાં હતા. જેથી કુલ 80,000 રૂપિયા તેના પિતાજીને ઓશિકા નીચે મૂકી રાખ્યા હતા અન્ય 15 હજાર રૂપિયા તેને પોતાની બહેનની બેગમાં મૂકી રાખ્યા હતા. રાત્રિ દરમિયાન રાખેલા ચોર તેમના ઘરમાં મુકેલા 95 હાજર રૂપિયા રોકડા લઈ ગયા હતા. તેમજ ગઈકાલે રાત્રે ચોર ટોળકી તેમની દુકાનમાંથી રોકડા 25 હજાર ચોરી ગઈ હતી.