Baroda
વાઘોડિયારોડ પર મધ્યપ્રદેશથી દારૃ લાવતી કાર પકડાઇ
By GS Team
20 Jul 20261 min read
વડોદરાના વાઘોડિયા રોડ પરથી પોલીસે દારૂ ભરેલી કાર ઝડપી પાડી છે. ઉમા ચાર રસ્તા પાસેથી કારને આંતરી તપાસ કરતા તેમાંથી ₹90,000ની કિંમતની દારૂની 490 બોટલ મળી આવી. પોલીસે ડ્રાઈવર નિલેશ રાઠવાને પકડી, કાર અને મોબાઈલ સહિત ₹4 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો. દારૂ સપ્લાયર રમેશ ડાવરને વોન્ટેડ જાહેર કરાયો છે.
Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરાના વાઘોડિયારોડ પરથી પોલીસે દારૃનો જથ્થો ભરેલી કારને ઝડપી પાડી ડ્રાઇવરની ધરપકડ કરી છે.
પોલીસના કહ્યા પ્રમાણે,ઉમા ચાર રસ્તાથી મહાવીર હોલ જવાના રસ્તેથી કારને આંતરીને તપાસ કરતાં અંદર મૂકેલા થેલાઓમાંથી રૃ.૯૦ હજારની કિંમતની દારૃની ૪૯૦ બોટલ મળી હતી.
પોલીસે ડ્રાઇવર નિલેશ રમેશ રાઠવા (જય શક્તિ એપાર્ટમેન્ટ,ગોરવા મૂળ સિંહાદા ગામ,ક્વાંટ)ને ઝડપી પાડી કાર અને મોબાઇલ સાથે રૃ.ચાર લાખની મતા કબજે કરી દારૃના સપ્લાયર રમેશ ડાવર(રામછા ગામ,અલીરાજ પુર)ને વોન્ટેડ જાહેર કર્યો છે.