Baroda
સગીરાને પ્રેમ જાળમાં ફસાવી યુવાને વારંવાર દુષ્કર્મ ગુજાર્યું
By GS Team
29 Jun 20261 min read
વડોદરાના કરજણ તાલુકાના કંડારી ગામના સુજલ અશોકભાઈ વસાવાએ સગીરાને પ્રેમજાળમાં ફસાવી હતી. લગ્નની લાલચ આપી બાઈક પર ફાગવેલ લઈ જઈ વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. યુવકે લગ્ન ન કરતા આખરે સગીરાએ પોલીસનો સંપર્ક કર્યો. પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara : વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના એક ગામમાં રહેતી સગીરા પર વારંવાર દુષ્કર્મ ગુજાર્યું હતું.
પ્રાપ્ત માહિતી મુજબ કંડારી ગામમાં રહેતા સુજલ અશોકભાઈ વસાવાએ એક સગીરાને પોતાની પ્રેમજાળમાં ફસાવી હતી તેમજ આ સગીરાને લગ્ન કરવાની લાલચ આપી પોતાની બાઈક પર બેસાડી ફાગવેલ લઈ ગયો હતો જ્યાં તેણે સગીરા પર વારંવાર દુષ્કર્મ ગુજાર્યું હતું. ત્યારબાદ યુવકે લગ્ન નહીં કરતા આખરે મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો છે. પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.