Baroda

કિશનવાડી મર્ડર કેસમાં ૮ આરોપીઓ ઝડપાયા

By GS Team
16 Jul 20261 min read
TukuTouch Logo
કિશનવાડીમાં 1 લાખની ઉઘરાણી મુદ્દે 19 વર્ષીય યુવકની હત્યા કરાઈ હતી. બાપોદ પોલીસે આ ગુનામાં 9 આરોપીઓ સામે કાર્યવાહી કરી, તેમાંથી 8ને ઝડપી પાડ્યા છે. ધર્મેશ ઉર્ફે ધમો, વિનોદ, અજય, મેઘરાજ, વિક્રમ, વિષ્ણુ, જયેશ અને પંકજને કોર્ટમાં રજૂ કરી જેલભેગા કરાયા છે. જ્યારે એક આરોપી કાળુ હજુ ફરાર છે.

Summarized by AI; it may make mistakes. Check important info

કિશનવાડી મર્ડર કેસમાં ૮ આરોપીઓ ઝડપાયા

ત્રણ દિવસ અગાઉ કિશનવાડીમાં ૧ લાખની ઉઘરાણીમાં ૧૯ વર્ષના યુવકની હત્યા કરવાના ગુનામાં બાપોદ પોલીસે ૯આરોપીઓ સામે ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી હતી. જ ેપૈકી પોલીસે ૮ આરોપીઓને ઝડપી પાડયા છે. પોલીસે તમામ આરોપીઓેને કોર્ટમાં રજૂ કરતા જેલમાં મોકલી આપવામાં આવ્યા છે. જેમાં ધર્મેશ ઉર્ફે ધમો, વિનોદ, અજય, મેઘરાજ, વિક્રમ, વિષ્ણુ,જયેશ તથા પંકજનો સમાવેશ થાય છે.જ્યારે એક આરોપી કાળુને હજી પકડવાનો બાકી છે.