આજનુ પંચાંગ તા.8/11/2026,રવિવાર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

દિવાળી - દિપાવલી
દિવસના ચોઘડિયા : ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ
રાત્રિના ચોઘડિયા : શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ
અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૫૦ મિ. સૂર્યાસ્ત : ૧૭ ક. ૫૭ મિ
નવકારસી સમય (અ) ૭ ક. ૩૮ મિ.જન્મરાશિ :- તુલા (ર.ત.) રાશિ આવે
નક્ષત્ર : સ્વાતિ નક્ષત્ર આવે.ગોચર ગ્રહ : સૂર્ય- તુલા, મંગળ- કર્ક, બુધ- તુલા ગુરૂ- સિંહ, શુક્ર- કન્યા (વ.), શનિ- મીન, રાહુ- કુંભ, કેતુ- સિંહ, ચંદ્ર- તુલા, હર્ષલ (યુરેનસ)- વૃષભ, નેપ્ચ્યુન- મીન, પ્લુટો- મકર, રાહુકાશ ૧૬.૩૦ થી ૧૮.૦૦ (દ.ભા.) વિક્રમ સંવત : ૨૦૮૨/૨૦૮૩ પિંગલ/કાલયુક્ત સંવત્સર શાકે : ૧૯૪૮ પરાભવ જૈનવીર સંવત : ૨૫૫૨, દક્ષિણાયન, હેમંત ઋતુ, રાષ્ટ્રીય દિનાંક : કાર્તિક ૧૭, વ્રજ માસ : કાર્તિક ૧૪, માસ- તિથિ- વાર : આસો વદ ચૌદશ.
- દર્શ અમાસ - નરક ચતુર્દશી - અભ્યંગ સ્નાન - દિવાળી શારદા પૂજન
- ચોપડા પૂજન- લક્ષ્મી પૂજન - મહુડીમાં હવન - મહાવીર સ્વામી નિર્વાણ દિન
- કેદાર ગૌરીવ્રત (દ. ભા.) મુસલમાની હિજરીસન : ૧૪૪૮ જમાદીઉલ અવ્વલ માસનો ૨૭મો રોજ પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૬ ખોરદાદ માસનો ૨૬મો રોજ આસ્તાદ




