આજનુ પંચાંગ - તા.7/9/2026, સોમવાર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

અજા એકાદશી
દિવસના ચોઘડિયા : અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત
રાત્રિના ચોઘડિયા : ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ.
અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૨૫ મિ. સૂયલ્સ્ત ૧૮ ક. ૪૯ મિ.
સુરત સૂર્યોદય : ૬ ક. ૨૫ મિ. સૂર્યાસ્ત :૧૮ ક ૪૯ મિ.
મુંબઈ સૂર્યોદય : ૬ ક ૨૫ મિ. સૂર્યાસ્ત ૧૮ ક. ૪૭ મિ.
નવકારસી સમય (અ) ૭ ક. ૧૩ મિ. (સુ) ૭ ક. ૧૩ મિ. (મું) ૭ ક. ૧૩ મિ.
જન્મ રાશિ : મિથુન (ક. છ. ઘ.) રાશિ બપોરના ૧૨ ક. ૩૯ મિ. સુધી પછી કર્ક (ડ. હ.) રાશિ આવશે.
નક્ષત્ર : પુનર્વસુ ૧૮ ક. ૧૪ મિ. સુધી પછી પુષ્ય.
ગોચર ગ્રહ : સૂર્ય- સિંહ, મંગળ- મિથુન, બુધ કન્યામાં ૧૩ ક. ૩૪ મિ.થી, ગુરૂ- કર્ક, શુક્ર- તુલા, શનિ- મીન, રાહુ- કુંભ, કેતુ- સિંહ, ચંદ્ર- મિથુન ૧૨ ક. ૩૯ મિ. સુધી પછી કર્ક હર્ષલ (યુરેનસ) - વૃષભ, નેપ્ચ્યુન- મીન, પ્લુટો- મકર, રાહુકાળ : ૭.૩૦થી ૯.૦૦ (દ.ભા.)
વિક્રમ સંવત : ૨૦૮૨, પિંગલ સંવત્સર શાકે : ૧૯૪૮ પરાભવ, જૈનવીર સંવત : ૨૫૫૨, દક્ષિણાયન શરદ ઋતુ, રાષ્ટ્રીય દિનાંક : ભાદ્રપદ- ૧૬, વ્રજ માસ- ભાદ્રપદ- ૧૦
માસ- તિથિ- વાર : શ્રાવણ વદ અગિયારસ
- અજા એકાદશી
- બુધ કન્યા રાશિમાં ૧૩ ક. ૩૪ મિ.થી
- બજારોમાં વધઘટ !
મુસલમાની હિજરીસન : ૧૪૪૮ રબિઉલ અવ્વલ માસનો ૨૪મો રોજ
પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૬ ફરવરદીન માસનો ૨૪મો રોજ દીન




