Astro

આજનુ પંચાંગ તા.7/7/2026,મંગળવાર

By GS Team
7 Jul 20261 min read
TukuTouch Logo
આજે બુધ વક્રી થઈને સવારે 10 કલાક અને 40 મિનિટે મિથુન રાશિમાં પ્રવેશ કરશે. આ ખગોળીય ઘટનાને કારણે બજારોમાં વધઘટ જોવા મળશે. આ ઉપરાંત, કાલાષ્ટમી અને પંચક પણ છે. નેપચ્યુન ગ્રહ પણ વક્રી થતો હોવાથી તેની અંશાત્મક અસર વર્તાશે. દિવસના ચોઘડિયામાં લાભ અને અમૃત જ્યારે રાત્રિના ચોઘડિયામાં કાળ અને રોગનો પ્રભાવ રહેશે.

Summarized by AI; it may make mistakes. Check important info

આજનુ પંચાંગ તા.7/7/2026,મંગળવાર

બુધ વક્રી થઈને મિથુન રાશિમાં ૧૦ ક. ૪૦ મિ. થી
દિવસના ચોઘડિયા : રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ.
રાત્રિના ચોઘડિયા : કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ.
અમદાવાદ સૂર્યોદય : ૦૬ ક. ૦૩ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૨૭ મિ.
સુરત સૂર્યોદય : ૬ ક. ૦૪ મિ. સુર્યાસ્ત : ૧૯ ક. ૨૩ મિ.
મુંબઈ સૂર્યોદય : ૬ ક. ૦૮ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૧૮ મિ.
નવકારસી સમય : (અ) ૬ ક. ૫૧ મિ. (સુ) ૬ (ક.) ૫૨ મિ. (મું) ૬ ક. ૫૬ મિ.
જન્મરાશિ : આજે જન્મેલા બાળકની મીન (દ.ચ.ઝ.થ) રાશિ આવશે.
નક્ષત્ર : ઉત્તરાભાદ્રપદ ૧૬ ક. ૨૫ મિ. સુધી પછી રેવતી.
ગોચર ગ્રહ :- સૂર્ય-મિથુન મંગળ-વૃષભ, બુધ-વક્રી થઈને મિથુનમાં ૧૦ ક. ૪૦ મિ. થી. ગુરૂ-કર્ક શુક્ર-સિંહ શનિ-મીન રાહુ-કુંભ કેતુ-સિંહ ચંદ્ર-મીન
હર્ષલ (યુરેનસ) વૃષભ નેપચ્યુન-મીન પ્લુટો-મકર રાહુકાળ ૧૫.૦૦ થી ૧૬.૩૦ (દ.ભા)
વિક્રમ સંવત : ૨૦૮૨/પિંગલ/ સંવત્સર શાકે : ૧૯૪૮ પરાભવ જૈનવીર સંવત : ૨૫૫૨/દક્ષિણાયન વર્ષા ઋતુ/રાષ્ટ્રીય દિનાંક : અષાઢ/૧૫/વ્રજ માસ : અષાઢ-૮
માસ-તિથિ-વાર:- નિજ જેઠ વદ-સાતમ

  • બુધ વક્રી થઈને મિથુન રાશિમાં ૧૦ ક. ૪૦ મિ.થી
  • બજારોમાં વધઘટ
  • કાલાષ્ટમી
  • પંચક
  • નેપચ્યુન વક્રી (અંશાત્મક)
    મુસલમાની હિજરીસન : ૧૪૪૮ મોહરમ માસનો ૨૧ મો રોજ
    પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૫ બહમન માસનો ૨૭મો રોજ આસમાન