Astro

આજનુ પંચાંગ તા.5/8/2026,બુધવાર

By GS Team
5 Aug 20261 min read
TukuTouch Logo
આજે, અષાઢ વદ સાતમ, બુધવારના રોજ બુધ ગ્રહ સાંજે 7:42 વાગ્યે કર્ક રાશિમાં પ્રવેશ કરશે. આ ગોચરને કારણે બજારોમાં ફેરફારની સંભાવના છે. અમદાવાદમાં સૂર્યોદય 6:13 અને સૂર્યાસ્ત 7:17 વાગ્યે થશે. વિક્રમ સંવત 2082, શ્રાવણ માસનો 14મો દિવસ છે. આજે શીતળા સપ્તમી અને કાલાષ્ટમી પણ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

આજનુ પંચાંગ તા.5/8/2026,બુધવાર

બુધ કર્કમાં ૧૯ ક. ૪૨ મિ.થી
દિવસના ચોઘડિયા : લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ.
રાત્રિના ચોઘડિયા : ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ.
અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૧૩ મિ., સૂર્યાસ્ત : ૧૯ ક. ૧૭ મિ.
સુરત સૂર્યોદય : ૬ ક. ૧૫ મિ., સૂર્યાસ્ત : ૧૯ ક. ૧૪ મિ.
મુંબઇ સૂર્યોદય : ૬ ક ૧૮ મિ., સૂર્યાસ્ત : ૧૯ ક. ૧૧ મિ.
નવકારસી સમય : (અ) ૭ ક. ૦૧ મિ., (સુ) ૭ (ક.) ૦૩ મિ. (મું) ૭ ક. ૦૬ મિ.
જન્મરાશિ : આજે મેષ (અ.લ.ઇ.) રાશિ આવશે.
નક્ષત્ર : અશ્વિની ૨૧ ક. ૧૮ મિ. સુધી પછી ભરણી ગોચર ગ્રહ : સૂર્ય-કર્ક, મંગળ-મિથુન, બુધ-કર્કમાં ૧૯ ક. ૪૨ મિ.થી ગુરૂ-કર્ક, શુક્ર-કન્યા, શનિ-મીન, રાહુ-કુંભ, કેતુ-સિંહ, ચંદ્ર-મેષ
હર્ષલ (યુરેનસ) વૃષભ નેપચ્યુન-મીન પ્લુટો-મકર રાહુકાળ ૧૨.૦૦ થી ૧૩.૩૦ (દ.ભા.)
વિક્રમ સંવત : ૨૦૮૨ પિંગલ સંવત્સર શાકે : ૧૯૪૮ પરાભવ જૈનવીર સંવત : ૨૫૫૨ દક્ષિણાયન વર્ષાઋતુ રાષ્ટ્રીય દિનાંક : શ્રાવણ ૧૪ વ્રજમાસ : શ્રાવણ-૭
માસ-તિથિ-વાર : અષાઢ વદ સાતમ

  • બુધ કર્કમાં ૧૯ ક. ૪૨ મિ.થી
  • બજારોમાં ફેરફાર ?
  • શીતળા સપ્તમી (ઓરિસ્સા)
  • કાલાષ્ટમી
    મુસલમાની હિજરીસન : ૧૪૪૮ સફર માસનો ૨૧મો રોજ
    પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૫ સ્પેન્દાર્મદ માસનો ૨૬મો રોજ આસ્તાદ