આજનુ પંચાંગ - તા.28/9/2026, સોમવાર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

બીજનું શ્રાદ્ધ
દિવસના ચોઘડિયા : અમૃત,કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત.
રાત્રિના ચોઘડિયા : ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ.
અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૩૧ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૨૮ મિ.
સુરત સૂર્યોદય : ૬ ક. ૩૦ મિ., સૂર્યાસ્ત : ૧૮ ક. ૨૯ મિ.
મુંબઇ સૂર્યોદય : ૬ ક. ૨૯ મિ., સૂર્યાસ્ત : ૧૮ ક. ૨૮ મિ.
નવકારસી સમય : (અ) ૮ ક. ૧૯ મિ. (સુ) ૮ (ક.) ૧૮ મિ. (મું) ૮ ક. ૧૭ મિ.
જન્મરાશિ : મીન (દ.ચ.ઝ.થ.) સવારના ૧૦ ક. ૧૪ મિ. સુધી પછી મેષ (અ.લ.ઈ.) રાશિ આવશે.
નક્ષત્ર : રેવતી ૧૦ ક. ૧૪ મિ. સુધી પછી અશ્વિની.
ગોચર ગ્રહ : સૂર્ય-કન્યા, મંગળ-કર્ક, બુધ-તુલા, ગુરૂ-કર્ક, શુક્ર-તુલા, શનિ-મીન, રાહુ-કુંભ, કેતુ-સિંહ, ચંદ્ર-મીન સવારના ૧૦ ક. ૧૪ મિ. સુધી પછી મેષ
હર્ષલ (યુરેનસ) વૃષભ નેપચ્યુન-મીન પ્લુટો-મકર રાહુકાળ ૭.૩૦ થી ૯.૦૦ (દ.ભા.)
વિક્રમ સંવત : ૨૦૮૨ પિંગલ સંવત્સર શાકે : ૧૯૪૮ પરાભવ જૈનવીર સંવત : ૨૫૫૨ દક્ષિણાયન શરદ ઋતુ રાષ્ટ્રીય દિનાંક : આસો ૬ વ્રજ માસ : અશ્વિન-૨
માસ-તિથિ-વાર : ભાદરવા વદ બીજ
- બીજનું શ્રાદ્ધ
- પંચક ૧૦ ક. ૧૪ મિ. સુધી
મુસલમાની હિજરીસન : ૧૪૪૮ રબિઉલઆખર માસનો ૧૬મો રોજ
પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૬ અરદિબહેશ્ત માસનો ૧૫મો રોજ.




