આજનુ પંચાંગ તા.28/06/2026,રવિવાર

નિજ જેઠ સુદ ચૌદશ
દિવસના ચોઘડિયા : ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ
રાત્રિના ચોઘડિયા : શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ
અમદાવાદ સૂર્યોદય : ૫ ક. ૫૯ મિ. સૂર્યાસ્ત ૧૯ ક. ૨૭ મિ.
સુરત સૂર્યોદય : ૬ ક. ૦૧ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૨૨ મિ.
મુંબઈ સૂર્યોદય : ૬ ક. ૦૫ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૧૭ મિ.
નવકારસી સમય (અ) ૬ ક. ૪૭ મિ. (સુ) ૬ ક. ૪૯ મિ. (મું) ૬ ક. ૫૩ મિ.
જન્મરાશિ : વૃશ્ચિક (ન. ય.) રાતના ૨૫ ક. ૨૯ મિ. સુધી પછી ધન (ભ. ધ. ફ. ઢ.) રાશિ આવશે.
નક્ષત્ર : જ્યેષ્ઠા ૨૫ ક. ૪૯ મિ. સુધી પછી મૂળ નક્ષત્ર આવશે. જ્યેષ્ઠા તથા મૂળ નક્ષત્રની શાંતિવિધિ કરાવવી.
ગોચર ગ્રહ : સૂર્ય- મિથુન, મંગળ- વૃષભ, બુધ- કર્ક, ગુરૂ- કર્ક, શુક્ર- કર્ક, શનિ- મીન, રાહુ- કુંભ, કેતુ- સિંહ, ચંદ્ર- વૃશ્ચિક ૨૫ ક. ૨૯ મિ. સુધી પછી ધન. હર્ષલ (યુરેનસ)- વૃષભ, નેપ્ચ્યુન- મીન, પ્લુટો- મકર, રાહુકાળ : ૧૬.૩૦થી ૧૮.૦૦ (દ.ભા.)
વિક્રમ સંવત : ૨૦૮૨ પિંગલ સંવત્સર શાકે : ૧૯૪૮ પરાભવ, જૈનવીર સંવત ૨૫૫૨, દક્ષિણાયન વર્ષા ઋતુ, રાષ્ટ્રીય દિનાંક અષાઢ ૬ વ્રજ માસ જ્યેષ્ઠ- ૨૮,
માસ- તિથિ- વાર : નિજ જેઠ સુદ ચૌદશ
- ચંપક ચતુર્દશી (બંગાળ)
મુસલમાની હિજરીસન ૧૪૪૮ મોહરમ માસનો ૧૨મો રોજ
પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૫ બહમન માસનો ૧૮મો રોજ રશ્ને







