આજનુ પંચાંગ તા.25/7/2026,શનિવાર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

દેવશયની દેવપોઢી એકાદશી
દિવસના ચોઘડિયા : કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ
રાત્રિના ચોઘડિયા : લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ.
અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૦૯ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૨૨ મિ.
સુરત સૂર્યોદય : ૬ ક. ૧૧ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૧૯ મિ.
મુંબઈ સૂર્યોદય : ૬ ક. ૧૪ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૧૫ મિ.
નવકારસી સમય : (અ) ૬ ક. ૫૭ મિ. (સુ) ૬ (ક.) ૫૯ મિ. (મું) ૭ ક. ૦૨ મિ.
જન્મરાશિ : આજે જન્મેલા બાળકની વૃશ્ચિક (ન.ય.) રાશિ આવશે.
નક્ષત્ર : આજે જ્યેષ્ઠા નક્ષત્ર છે. જ્યેષ્ઠા નક્ષત્રની શાંતિવિધિ કરાવી.
ગોચર ગ્રહ : સૂર્ય-કર્ક મંગળ-વૃષભ, બુધ-મિથુન (વ.) ગુરૂ-કર્ક, શુક્ર-સિંહ શનિ-મીન રાહુ-કુંભ કેતુ-સિંહ ચંદ્ર-વૃશ્ચિક
હર્ષલ (યુરેનસ) વૃષભ નેપચ્યુન-મીન પ્લુટો-મકર રાહુકાળ ૯.૦૦ થી ૧૦.૩૦ (દ.ભા.)
વિક્રમ સંવત : ૨૦૮૨/પિંગલ/સંવત્સર શાકે : ૧૯૪૮ પરાભવ જૈનવીર સંવત : ૨૫૫૨
દક્ષિણાયન વર્ષા ઋતુ/રાષ્ટ્રીય દિનાંક : શ્રાવણ/૩/વ્રજ માસ : અષાઢ-૨૬
માસ-તિથિ-વાર :- અષાઢ સુદ અગીયારસ
- દેવશયની એકાદશી
- દેવપોઢી એકાદશી
- મોળાકત વ્રત પ્રારંભ
- ચાતુર્માસ પ્રારંભ
- પંઢરપુર યાત્રા
- રવિનારાયણ એકાદશી (ઓરિસ્સા)
મુસલમાની હિજરીસન : ૧૪૪૮ સફર માસનો ૧૦મો રોજ
પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૫ સ્પેન્દાર્મદ માસનો ૧૫મો રોજ દેપ મહેર




