Astro

આજનુ પંચાંગ - તા.21/9/2026, સોમવાર

By GS Team
20 Sep 20261 min read
TukuTouch Logo
આજે ભાદરવા સુદ દશમ, મુંડીયા સ્વામી જયંતિ છે. અમદાવાદમાં સૂર્યોદય સવારે 6 ક. 29 મિ. અને સૂર્યાસ્ત સાંજે 6 ક. 35 મિ. થશે. જન્મરાશિ ધન 11 ક. 15 મિ. સુધી રહેશે, ત્યારબાદ મકર રાશિ આવશે. આજે ઉત્તરાષાઢા નક્ષત્ર છે. રાહુકાળ સવારે 7.30 થી 9.00 વાગ્યા સુધી રહેશે.

Summarized by AI; it may make mistakes. Check important info

આજનુ પંચાંગ - તા.21/9/2026, સોમવાર

મુંડીયાસ્વામી જયંતી
દિવસના ચોઘડિયા : અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત
રાત્રિના ચોઘડિયા : ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ.
અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૨૯ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૩૫ મિ.
સુરત સૂર્યોદય : ૬ ક. ૨૮ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૩૫ મિ.
મુંબઈ સૂર્યોદય : ૬ ક. ૨૮ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૩૫ મિ.
નવકારસી સમય : (અ) ૭ ક. ૧૭ મિ. (સુ) ૭ (ક.) ૧૬ મિ. (મું) ૭ ક. ૧૬ મિ.
જન્મરાશિ : ધન (ભ.ધ.ફ.ઢ.) ૧૧ ક. ૧૫ મિ. સુધી પછી મકર (ખ.જ.) રાશિ આવે.
નક્ષત્ર : ઉત્તરાષાઢા નક્ષત્ર આવે.
ગોચર ગ્રહ : સૂર્ય : કન્યા, મંગળ-કર્ક, બુધ-સિંહ, ગુરૂ- કર્ક, શુક્ર- તુલા, શનિ-મીન, રાહુ-કુંભ, કેતુ-સિંહ, ચંદ્ર- ધન ૧૧ ક. ૩૫ મિ. સુધી પછી મકર.
હર્ષલ (યુરેનસ) વૃષભ નેપચ્યુન-મીન,પ્લુટો-મકર રાહુકાળ ૭.૩૦ થી ૯.૦૦ (દ.ભા.)
વિક્રમ સંવત : ૨૦૮૨/ પિંગલ સંવત્સર શાકે : ૧૯૪૮ પરાભવ જૈનવીર સંવત : ૨૫૫૨
દક્ષિણાયન શરદ ઋતુ / રાષ્ટ્રીય દિનાંક : ભાદ્રપદ / ૩૦ / વ્રજ માસ : ભાદ્રપદ-૨૪
માસ-તિથિ-વાર : ભાદરવા સુદ દસમ

  • મુંડીયા સ્વામી જયંતી
    મુસલમાની હિજરીસન : ૧૪૪૮ રબિઉલઆખર માસનો ૯ મો રોજ
    પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૬ અરદિબહશ્ત માસનો ૮ મો રોજ દેપઆદર