આજનુ પંચાંગ - તા.18/7/2026, શનિવાર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

સ્કંધ પંચમી
દિવસના ચોઘડિયા : કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ.
રાત્રિના ચોઘડિયા : લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ.
અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૦૬ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૨૫ મિ.
સુરત સૂર્યોદય : ૬ ક. ૦૮ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૨૧ મિ.
મુંબઈ સૂર્યોદય : ૬ ક. ૧૨ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૧૭ મિ.
નવકારસી સમય: (અ) ૬ ક. ૫૪ મિ. (સુ) ૬ ક. ૫૬ મિ. (મું) ૧૭ ક. ૦૦ મિ.
જન્મરાશિ : આજે જન્મેલા બાળકની સિંહ (મ.ટ.) રાશિ રાતના ૧૨ ક. ૦૧ મિ. સુધી રહેશે પછી કન્યા (પ.ઠ.ણ.) રાશિ આવશે.
નક્ષત્ર : પૂર્વાફાલ્ગુની ૧૮ ક. ૦૧ મિ. સુધી પછી ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર આવે.
ગોચર ગ્રહ : સૂર્ય-કર્ક મંગળ-વૃષભ બુધ-મિથુન (વ), ગુરૂ-કર્ક, શુક્ર-સિંહ, શનિ-મીન, રાહુ-કુંભ, કેતુ-સિંહ, ચંદ્ર-સિંહ રાતના ૧૨ ક. ૦૧ મિ. સુધી પછી કન્યા.
હર્ષલ (યુરેનસ) વૃષભ નેપચ્યુન-મીન, પ્લુટો-મકર, રાહુકાળ ૯.૦૦ થી ૧૦.૩૦ (દ.ભા.)
વિક્રમ સંવત : ૨૦૮૨ પિંગલ સંવત્સર શાકે : ૧૯૪૮ પરાભવ જૈનવીર સંવત : ૨૫૫૨
દક્ષિણાયન વર્ષા ઋતુ રાષ્ટ્રીય દિનાંક : અષાઢ ૨૬ વ્રજ માસ અષાઢ-૧૯
માસ-તિથિ-વાર : અષાઢ સુદ પાંચમ
- સ્કંધ પંચમી
- અષાઢી પંચમી
- વલ્લભાચાર્ય વૈકુંઠગમન
- શ્રી દ્વારકાધીશ પાટોત્સવ (કાંકરોલી)
મુસલમાની હિજરીસન : ૧૪૪૮ સફર માસનો ૩જો રોજ
પારસી શહેનશાહી : વર્ષ ૧૩૯૫ સ્પેન્દાર્મદ માસનો ૮મો રોજ દેપઆદર




