આજનુ પંચાંગ - તા.14/7/2026, મંગળવાર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

દર્શ અમાસ
દિવસના ચોઘડિયા : રોગ, ઉદ્વેગ, ચલ, લાભ અમૃત, કાળ, શુભ, રોગ
રાત્રિના ચોઘડિયા : કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ
અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૦૫ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૨૬ મિ.
સૂરત સૂર્યોદય : ૬ ક. ૦૬ મિ., સૂર્યાસ્ત : ૧૯ ક. ૨૨ મિ.
મુંબઇ સૂર્યોદય : ૬ ક. ૧૦ મિ., સૂર્યાસ્ત : ૧૯ ક. ૧૭ મિ.
નવકારસી સમય : (અ) ૬ ક. ૫૩ મિ. (સુ) ૬ (ક.) ૫૪ મિ. (મું) ૬ ક. ૫૮ મિ.
જન્મરાશિ : મિથુન (ક.છ.ઘ) સાંજના ૬ ક. ૫૦ મિ. સુધી પછી કર્ક (ડ.હ.) રાશિ આવશે.
નક્ષત્ર : પુનર્વસુ ૨૪ ક. ૧૦ મિ. સુધી પછી પુષ્ય.
ગોચર ગ્રહ : સૂર્ય-મિથુન, મંગળ-વૃષભ, બુધ-મિથુન (વ.), ગુરૂ-કર્ક શુક્ર-સિંહ, શનિ-મીન, રાહુ-કુંભ, કેતુ-સિંહ, ચંદ્ર-મિથુન સાંજના ૬ ક. ૫૦ મિ. સુધી પછી કર્ક
હર્ષલ (યુરેનસ) વૃષભ નેપચ્યુન-મીન પ્લુટો-મકર રાહુકાળ ૧૫.૦૦ થી ૧૬.૩૦ (દ.ભા.)
વિક્રમ સંવત : ૨૦૮૨ પિંગલ સંવત્સર શાકે : ૧૯૪૮ પરાભવ જૈનવીર સંવત : ૨૫૫૨
દક્ષિણાયન વર્ષાઋતુ રાષ્ટ્રીય દિનાંક : અષાઢ - ૨૨ - વ્રજ માસ- અષાઢ- ૧૫
માસ - તિથિ-વાર : નિજ જેઠ વદ અમાસ
- દર્શ અમાસ
મુસલમાની હિજરીસન : ૧૪૪૮ મોહરમ માસનો ૨૮ મો રોજ
પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૫ સ્પેન્દાર્મદ માસનો ૪થો રોજ શહેરેવર




