Astro

આજનુ પંચાંગ - તા.14/09/2026, સોમવાર

By GS Team
13 Sep 20261 min read
TukuTouch Logo
આજે ભાદરવા સુદ ત્રીજ, ગણેશ ચતુર્થી અને કેવડાત્રીજ છે. વિનાયક ચોથ, હરિતાલિકા ત્રીજ અને વરદ ચતુર્થી પણ છે. ચંદ્ર અસ્ત રાત્રે 8 ક. 36 મિ. થશે. સૂર્યોદય અમદાવાદ, સુરત, મુંબઈમાં 6 ક. 27 મિ. રહેશે. આજે જન્મેલા બાળકની રાશિ તુલા (ર.ત.) આવશે.

Summarized by AI; it may make mistakes. Check important info

આજનુ પંચાંગ - તા.14/09/2026, સોમવાર

કેવડાત્રીજ
ગણેશ ચતુર્થી
દિવસના ચોઘડિયા : અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત.
રાત્રિના ચોઘડિયા : ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અૃમત, ચલ.
અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૨૭ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૪૨ મિ.
સુરત સૂર્યોદય : ૬ ક. ૨૭ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૪૨ મિ.
મુંબઈ સૂર્યોદય : ૬ ક. ૨૭ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૪૧ મિ.
નવકારસી સમય : (અ) ૭ ક. ૧૫ મિ. (સુ) ૭ (ક.) ૧૫ મિ. (મું) ૭ ક. ૧૫ મિ.
જન્મરાશિ : આજે જન્મેલા બાળકની તુલા (ર.ત.) રાશિ આવશે.
નક્ષત્ર : ચિત્રા ૧૩ ક. ૫૬ મિ. સુધી પછી સ્વાતિ
ગોચર ગ્રહ : સૂર્ય-સિંહ, મંગળ-મિથુન, બુધ-સિંહ, ગુરૃ- કર્ક, શુક્ર- તુલા, શનિ-મીન, રાહુ-કુંભ, કેતુ-સિંહ, ચંદ્ર- તુલા.
હર્ષલ (યુરેનસ) વૃષભ નેપચ્યુન-મીન,પ્લુટો-મકર રાહુકાળ ૭.૩૦ થી ૯.૦૦ (દ.ભા.)
વિક્રમ સંવત : ૨૦૮૨/ પિંગલ/ સંવત્સર શાકે : ૧૯૪૮ પરાભવ જૈનવીર સંવત : ૨૫૫૨
દક્ષિણાયન શરદ ઋતુ/ રાષ્ટ્રીય દિનાંક : ભાદ્રપદ /૨૩/ વ્રજ માસ : ભાદ્રપદ-૧૭
માસ-તિથિ-વાર : ભાદરવા સુદ ત્રીજ

  • ગણેશ ચતુર્થી - ચંદ્ર અસ્ત ૨૦ ક. ૩૬ મિ.
  • કેવડાત્રીજ
  • હરિતાલિકા ત્રીજ
  • વિનાયક ચોથ
  • પા. અર્દીબહેશ્ત માસ પ્રારંભ
  • વરદ ચતુર્થી
  • સરસ્વતી પૂજન (ઓરિસ્સા)
  • સૌભાગ્ય ચતુર્થી (બંગાળ)
  • ગૌરીવ્રત (ઓરિસ્સા)
    મુસલમાની હિજરીસન : ૧૪૪૮ રબિઉલ આખર માસનો ૨ જો રોજ
    પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૬ અર્દીબહેશ્ત માસનો ૧લો રોજ અહુરમજદ