આજનુ પંચાંગ - તા.13/7/2026, સોમવાર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

દિવસના ચોઘડિયા : અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત
રાત્રિના ચોઘડિયા : ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ
અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૦૪ મિ., સૂર્યાસ્ત : ૧૯ ક. ૨૬ મિ.
સૂરત સૂર્યોદય : ૬ ક. ૦૬ મિ., સૂર્યાસ્ત : ૧૯ ક. ૨૨ મિ.
મુંબઇ સૂર્યોદય : ૬ ક. ૧૦ મિ., સૂર્યાસ્ત : ૧૯ ક. ૧૮ મિ.
નવકારસી સમય : (અ) ૬ ક. ૫૨ મિ. (સુ) ૬ (ક.) ૫૪ મિ. (મું) ૬ ક. ૫૮ મિ.
જન્મરાશિ : આજે જન્મેલા બાળકની મિથુન (ક.છ.ઘ.) રાશિ આવશે.
નક્ષત્ર : આદ્રા ૨૬ ક. ૫૨ મિ. સુધી પછી પુનર્વસુ
ગોચર ગ્રહ : સૂર્ય-મિથુન, મંગળ-વૃષભ, બુધ-મિથુન (વ.), ગુરૂ-કર્ક શુક્ર-સિંહ, શનિ-મીન, રાહુ-કુંભ, કેતુ-સિંહ, ચંદ્ર-મિથુન
હર્ષલ (યુરેનસ) વૃષભ નેપચ્યુન-મીન, પ્લુટો-મકર, રાહુકાળ ૭.૩૦ થી ૯.૦૦ (દ.ભા.)
વિક્રમ સંવત : ૨૦૮ર પિંગલ સંવત્સર શાકે : ૧૯૪૮ પરાભવ જૈનવીર સંવત : ૨૫૫૨
દક્ષિણાયન વર્ષાઋતુ રાષ્ટ્રીય દિનાંક : અષાઢ ૨૧ વ્રજ માસ : અષાઢ-૧૪
માસ-તિથિ-વાર : નિજ જેઠ વદ ચૌદસ
- મત્યર ડે (કાશ્મીર)
મુસલમાની હિજરીસન : ૧૪૪૮ મોહરમ માસનો ૨૭મો રોજ
પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૫ સ્પેન્દાર્મદ માસનો ૩જો રોજ અરદીબહશ્ત




