આજનુ પંચાંગ તા.11/7/2026,શનિવાર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

યોગિની એકાદશી-ભાગવત
દિવસના ચોઘડિયા : કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ અમૃત, કાળ.
રાત્રિના ચોઘડિયા : લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ.
અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૦૪ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૨૬ મિ.
સૂરત સૂર્યોદય : ૬ ક. ૦૫ મિ., સૂર્યાસ્ત : ૧૯ ક. ૨૨ મિ.
મુંબઇ સૂર્યોદય : ૬ ક. ૦૯ મિ., સૂર્યાસ્ત : ૧૯ ક. ૧૮ મિ.
નવકારસી સમય : (અ) ૬ ક. ૫૨ મિ. (સુ) ૬ (ક.) ૫૩ મિ. (મું) ૬ ક. ૫૭ મિ.
જન્મરાશિ : આજે જન્મેલા બાળકની વૃષભ (બ.વ.ઉ.) રાશિ આવશે.
નક્ષત્ર : કૃતિકા ૧૧ ક. ૦૪ મિ. સુધી પછી રોહિણી
ગોચર ગ્રહ : સૂર્ય-મિથુન, મંગળ-વૃષભ, બુધ-મિથુન (વ.), ગુરૂ-કર્ક શુક્ર-સિંહ, શનિ-મીન, રાહુ-કુંભ, કેતુ-સિંહ, ચંદ્ર-વૃષભ
હર્ષલ (યુરેનસ) વૃષભ નેપચ્યુન-મીન પ્લુટો-મકર રાહુકાળ ૯.૦૦ થી ૧૦.૩૦ (દ.ભા.)
વિક્રમ સંવત : ૨૦૮૨ પિંગલ સંવત્સર શાકે : ૧૯૪૮ પરાભવ જૈનવીર સંવત : ૨૫૫૨
દક્ષિણાયન વર્ષાઋતુ રાષ્ટ્રીય દિનાંક : અષાઢ - ૧૯ - વ્રજ માસ- અષાઢ- ૧૨
માસ - તિથિ-વાર : નિજ જેઠ વદ બારસ
- યોગિની એકાદશી ભાગવત
- પા. સ્પેન્દાર્મદ માસ પ્રારંભ
મુસલમાની હિજરીસન : ૧૪૪૮ મોહરમ માસનો ૨૫ મો રોજ
પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૫ સ્પેન્દાર્મદ માસનો ૧લો રોજ અહુરમજદ




