Astro

આજનુ પંચાંગ તા.10/10/2026,શનિવાર

By GS Team
9 Oct 20261 min read
TukuTouch Logo
આજે ભાદરવા વદ અમાસ, મહાલયા અને સર્વપિતૃ અમાસ છે. આ દિવસે ચૌદસ, પૂનમ અને અમાસનું શ્રાદ્ધ કરી શ્રાદ્ધપક્ષ સમાપ્ત થશે. અમદાવાદમાં સૂર્યોદય સવારે 6:36 કલાકે અને સૂર્યાસ્ત સાંજે 6:17 કલાકે થશે. આજે જન્મેલા બાળકની કન્યા રાશિ આવશે.

Summarized by AI; it may make mistakes. Check important info

આજનુ પંચાંગ તા.10/10/2026,શનિવાર

મહાલયા - શ્રાદ્ધપક્ષ સમાપ્ત
દિવસના ચોઘડિયા : કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ
રાત્રિના ચોઘડિયા : લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ
અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૩૬ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૧૭ મિ.
નવકારસી સમય : (અ): ૭ ક. ૨૪ મિ.
જન્મરાશિ : આજે જન્મેલા બાળકની કન્યા (પ.ઠ.ણ) રાશિ આવે.
નક્ષત્ર : હસ્ત ૨૧ ક. ૪૩ મિ. સુધી પછી ચિત્રા
ગોચર ગ્રહ : સૂર્ય-કન્યા, મંગળ-કર્ક, બુધ-તુલા, ગુરૂ-કર્ક, શુક્ર-તુલા, શનિ-મીન, રાહુ-કુંભ, કેતુ-સિંહ, ચંદ્ર-કન્યા, હર્ષલ (યુરેનસ)-વૃષભ, નેપચ્યુન-મીન, પ્લુટો-મકર રાહુકાળ : ૯.૦૦ થી ૧૦.૩૦ (દ.ભા.)
વિક્રમ સંવત : ૨૦૮૨ પિંગલ સંવત્સર શાકે : ૧૯૪૮ પરાભવ જૈનવીર સંવત : ૨૫૫૨
દક્ષિણાયન શરદ ઋતુ રાષ્ટ્રીય દિનાંક : આસો ૧૮ વ્રજ માસ : અશ્વિન-૧૪
માસ-તિથિ-વાર : ભાદરવા વદ અમાસ

  • સર્વપિતૃ અમાસ
  • ચૌદસ-પૂનમ-અમાસનું શ્રાદ્ધ આજે કરવું.
  • સૂર્ય ચિત્રા નક્ષત્રમાં ૨૬ ક. ૨૨ મિ. થી વાહન અશ્વ
  • વાતાવરણમાં ફેરફાર !
  • મહાલયા - શ્રાદ્ધપક્ષ સમાપ્ત
  • ગચ્છાયા
    મુસલમાની હિજરીસન : ૧૪૪૮ રબિઉલઆખર માસનો ૨૮ મો રોજ
    પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૬ અરદિબહશ્ત માસનો ૨૭ મો રોજ આસમાન