આજનુ પંચાંગ - તા.05/10/2026, સોમવાર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ભાદરવા વદ દસમ
દિવસના ચોઘડિયા : અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત
રાત્રિના ચોઘડિયા : ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ
અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૩૪ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૨૧ મિ.
નવકારસી સમય : (અ) ૭ ક. ૨૨ મિ.
જન્મરાશિ : કર્ક (ડ.હ.) રાશિ આવે.
નક્ષત્ર : પુષ્ય ૨૩ ક. ૧૦ મિ. સુધી પછી આશ્લેષા નક્ષત્ર આવે. આશ્લેષા નક્ષત્રની શાંતિવિધિ કરાવવી.
ગોચર ગ્રહ : સૂર્ય-કન્યા, મંગળ-કર્ક, બુધ-તુલા, ગુરૂ-કર્ક, શુક્ર-તુલા, શનિ-મીન, રાહુ-કુંભ, કેતુ-સિંહ, ચંદ્ર-કર્ક
હર્ષલ (યુરેનસ) વૃષભ નેપચ્યુન-મીન પ્લુટો-મકર રાહુકાળ ૭.૩૦ થી ૯.૦૦ (દ.ભા.)
વિક્રમ સંવત : ૨૦૮૨ પિંગલ સંવત્સર શાકે : ૧૯૪૮ પરાભવ જૈનવીર સંવત : ૨૫૫૨
દક્ષિણાયન શરદ ઋતુ રાષ્ટ્રીય દિનાંક : આસો ૧૩ વ્રજ માસ : અશ્વિન-૯
માસ-તિથિ-વાર : ભાદરવા વદ દસમ
- દસમનું શ્રાદ્ધ આજે કરવું.
મુસલમાની હિજરીસન : ૧૪૪૮, રબિઉલઆખર માસનો ૨૩મો રોજ
પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૬ અરદિબહસ્ત માસનો ૨૨મો રોજ ગોવાદ




