For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

આજનુ પંચાંગ તા.19-3-2023, રવિવાર

Updated: Mar 18th, 2023

Article Content Image

પ્રદોષ

દિવસના ચોઘડિયા : ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ

રાત્રિના ચોઘડિયા : શુભ, અમૃત, ચલ, રોગ કાળ, લાભ, ઉદ્વેગ, શુભ

અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૪૫ મિ., સૂર્યાસ્ત : ૧૮ ક. ૫૦ મિ.

સુરત સૂર્યોદય : ૬ ક. ૪૫ મિ., સૂર્યાસ્ત : ૧૮ ક. ૪૮ મિ.

મુંબઇ સૂર્યોદય : ૬ ક. ૪૫ મિ., સૂર્યાસ્ત : ૧૮ ક. ૪૭ મિ.

નવકારસી સમય : (અ) ૭ ક. ૩૩ મિ. (સુ) ૭ ક. ૩૩ મિ. (મું) ૭ ક. ૩૩ મિ.

જન્મરાશિ : મકર (ખ.જ.) સવારના ૧૧ ક. ૨૬ મિ. સુધી પછી કુંભ (ગ.શ.સ.ષ.) રાશિ આવશે.

નક્ષત્ર : ધનિષ્ઠા ૨૨ ક. ૦૫ મિ. સુધી પછી શતભિષા

ગોચર ગ્રહ :- સૂર્ય-મીન, મંગળ-મિથુન બુધ-મીન, ગુરૂ-મીન, શુક્ર- મેષ, શનિ -કુંભ, રાહુ-મેષ, કેતુ-તુલા, ચંદ્ર- મકર સવારના ૧૧ ક. ૨૬ મિ. સુધી પછી કુંભ.

હર્ષલ (યુરેનસ) મેષ નેપચ્યુન-મીન પ્લુટો-મકર રાહુકાળ ૧૬.૩૦ થી ૧૮.૦૦ (દ.ભા.)

વિક્રમ સંવત : ૨૦૭૯  આનંદ. શાકે : ૧૯૪૪ શુભકૃત- / જૈનવીર સંવત : ૨૫૪૯

ઉત્તરાયણ વસંત ઋતુ રાષ્ટ્રીય દિનાંક : ફાગણ / ૨૮/ વ્રજ માસ - ચૈત્ર

માસ-તિથિ-વાર : ફાગણ વદ બારસ

- પ્રદોષ

- ભાગીતીથી

- વારૂણી યોગ ૨૨.૦૫ થી ૨૮.૫૬ સુધી

મુસલમાની હિજરીસન : ૧૪૪૪ / શાબાન માસનો ૨૬ મો રોજ

પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૨ / આવાં માસનો ૬ઠ્ઠો રોજ ખોરદાદ

Gujarat