ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૧૨ >> બનાસકાંઠા >> વાવSelect City

વાવ

બેઠક નો ચિતાર

2012

2007

Winner
  પરબતભાઇ પટેલ
Votes: 73230
Looser
  માવજી છત્રાભાઇ (અપક્ષ)
Votes: 30521
Lead
  BJP
Margin: 42709

2002

Winner
  હિમાજી રાજપૂત
Votes: 70228
Looser
  પરબતભાઇ પટેલ
Votes: 58402
Lead
  Congress
Margin: 11826

ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૧૨ ના ઉમેદવારો

બેઠકના સમાચાર

  • વાવ-ભાભર વિધાનસભા માટે બે ઉમેદવારોએ ફોર્મ ભર્યા

    ભાભર,


    તાજેતરમાં ગુજરાત વિધાનસભા માટે ચુંટણીઓ યોજાનાર હોઈ જાહેરનામું પ્રસિઘ્ધ થતાં આજરોજ તા.૨૬-૧૧-૧૨ સોમવારના રોજ વાવ-ભાભર વિધાનસભાના ઉમેદવાર તરીકે બે ઉમેદવારી પત્રકો વાવ મામલતદાર કચેરીએ રજુ થયાનું જાણવા મળે છે.

     

    ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ (એન.સી.પી.) કોંગ્રેસના જોડાણ (ગઠબંધન) મુજબ ભાભરના ઠક્કરચંદુલાલ તેજારામભાઈએ વાવ મામલતદાર કચેરીએ તેમના ટેકેદારો સાથે પોતાની ઉમેદવારી પત્ર (ફોર્મ)..

બેઠકમાં રાજકીય પ્રભાવ અને સીમાંકનની અસર

 

* નવા સીમાંકનમાં વાવ સીટના બે ભાગ પડ્યા છે અને નવી સીટ થરાદ બની છે.
* વાવ નવી સીટમાં રાધનપુરના ૩૨ ગામો અને સમગ્ર ભાભર તાલુકો આવ્યો છે.
* નવા સીમાંકન પ્રમાણે ભાજપ માટે આ સીટ મજબૂત બની છે.
ચૌધરી, ક્ષત્રિયો, બ્રાહ્મણોની પ્રભુત્વવાળી આ બેઠક કોંગ્રેસ ેસમજુતીમાં એન.સી.પી.ને ફાળવતા કોંગ્રેસના કાર્યકરો નારાજ તથા રાધપુરની બેઠક સીમાંકનમાં ફેરફાર થતાં ત્યાં જીતવું મુશ્કેલ બનતા તેઓને આયાતી ઉમેદવાર તરીકે ત્યાં મુકાયા છે. સ્થાનિક ભાજપમાં નારાજગી, જ્ઞાતિવાદ મહત્વનો ભાગ ભજવશે. બનાસકાંઠા મઘ્યસ્થ બેંકના ચેરમેન, બનાસ ડેરીમાં પુર્વ ડીરેક્ટર, મુખ્યમંત્રીના નજીકના મનાતા હોઈ રીપીટ કરાયા છે.

જ્ઞાતિ મુજબ મતદારોનું વિશ્લેષણ

 

બેઠકમાં જ્ઞાતિ મુજબ મતદારોનું વર્ગીકરણ

દલિત

૨૭,૦૦૦

ચૌધરી

૪૦,૦૦૦

મુસ્લિમ

૧૩,૫૦૦

બ્રાહ્મણ

૧૫,૦૦૦

ઠાકોર

૪૧,૦૦૦

જૈન

૮,૦૦૦

રબારી

૧૭,૦૦૦

દરબાર

૪૫,૦૦૦

 

પંચાયતો-નગરપાલિકા સહિતની પક્ષવાર વિગતો