ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૧૨ >> સુરત >> સુરત પશ્વિમSelect City

સુરત પશ્વિમ

બેઠક નો ચિતાર

2012

2007

Winner
  કિશોરચંન્દ્ર વાકાવાળા
Votes: 119374
Looser
  અશોક શાહ
Votes: 62201
Lead
  BJP
Margin: 57173

2002

Winner
  ભાવનાબેન ચપટવાલા
Votes: 62382
Looser
  નૈષધ દેસાઈ
Votes: 33322
Lead
  BJP
Margin: 29060

ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૧૨ ના ઉમેદવારો

બેઠકના સમાચાર

 • સુરતની પાંચ બેઠક પર ભાજપ-કોંગ્રેસ વચ્ચે રસાકસી થશે

  સુરત

  ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારી માટે આવતીકાલ શનિવારે આખરી દિવસ છે. તેમ છતાં આજે મોડી સાંજ સુધી કોંગ્રેસ ત્રણ બેઠકો માટે ઉમેદવાર નક્કી કરી શકી નથી. ઉમેદવાર જાહેર કરવામાં કોંગ્રેસ નબળી પડી હોવા છતાં સુરતની પાંચ જેટલી બેઠક પર ભાજપ અને કોૅંગ્રેસ વચ્ચે ખરાખરીનો જંગ જામશે. ભલે..

 • દિલ્હીની સરકાર ગુજરાતની દિશા પકડે તો દેશ દુર્દશામાંથી બહાર આવે

  સુરત,

  ગુજરાતની ઓળખ વિકાસની જ્યારે દિલ્હી સરકારની ઓળખ ભ્રષ્ટાચારની છે. કોંગ્રેસની દિલ્હી સરકાર જો ગુજરાતની દિશા પકડે તો આ દેશ દુર્દશામાંથી બહાર આવી શકે તેમ છે. કોંગ્રેસે માત્ર લોકો સાથ જ નહીં પરંતુ તેમના કાર્યકરો અને સાથી પક્ષો સાથે પણ દગો કર્યો છે. આવી દગાખોર કોંગ્રેસના હાથમાં..

 • ચૂંટણીને કારણે હીરા બજારમાં ધમધમાટ હજુ જામતો નથી

  સુરત,

  હીરા બજાર આજથી શરૂ તો થયું છે. પણ, હજુ ધમધમાટ નથી. હીરા બજારમાં ચર્ચાનો મુખ્ય મુદ્દો ચૂંટણી છે અને આગામી તા.૧૩મીએ ચૂંટણી સુધી હીરા બજાર સંપૂર્ણપણે ધમધમતું થાય એમ નથી. આજે ઉઘડતા બજારે માંડ પંદર ટકા હાજરી હતી.

  હીરા બજાર સાથે સંકળાયેલા સૂત્રોએ જણાવ્યું કે,..

બેઠકમાં રાજકીય પ્રભાવ અને સીમાંકનની અસર

આંતરિક રાજકારણ

પશ્ચિમની બેઠક એટલે ભાજપનો ગઢ. સમગ્ર રાંદેર વિસ્તારમાં કોંગ્રેસ પાસે સમખાવા પુરતો પણ કોર્પોરેટર નથી. આ બેઠક પર કોંગ્રેસ હજી સુધી ઉમેદવાર શોધી ન શકી તે જ ભાજપનો પ્લસ પોઈન્ટ બતાવે છે.
 
સીમાંકનની અસર
આ બેઠક પહેલાની જેમ છે જેમાં કોઈ ઝાઝા ફેરફાર થયાં નથી. જેના કારણે બેઠક પર સિમાંકનની કોઈ પ્રકારની અસર દેખાતી નથી.
 
બેઠકમાં ક્યા પક્ષનો  કેવો પ્રભાવ
પશ્ચિમ વિધાનસભા બેઠક પર ભાજપનો જ સંપુર્ણ પ્રભાવ રહેશે. આ વિસ્તારમાં તમામ વોર્ડમાં પાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસને ફાળે એક પણ બેઠક ગઈ નથી. ધારાસભ્ય કિશોર વાંકાવાલા પણ આવિસ્તારમાં લોકપ્રિય છે.