ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૧૨ >> બનાસકાંઠા >> પાલનપુરSelect City

પાલનપુર

બેઠક નો ચિતાર

2012

2007

Winner
  ગોવંિદભાઇ પ્રજાપતિ
Votes: 66835
Looser
  રાજેન્દ્ર જોષી
Votes: 50738
Lead
  BJP
Margin: 16097

2002

Winner
  કાન્તિલાલ કચોરીયા
Votes: 59223
Looser
  વીરજીભાઇ જુડાલ
Votes: 43771
Lead
  BJP
Margin: 15452

ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૧૨ ના ઉમેદવારો

બેઠકના સમાચાર

બેઠકમાં રાજકીય પ્રભાવ અને સીમાંકનની અસર

પાલનપુરની સીટ મુખ્યત્વે અર્બન સીટ છે. પાલનપુર શહેર અકબંધ આ સીટમાં પડે છે. જ્યારે બીજા ૮૫- ૮૭ ગામોનો આ સીટમાં સમાવેશ થાય છે. જૂનીસીટમાં દાંતીવાડા તાલુકાના ૪૩ ગામડા હતા તે હવે ધાનેરા સીટમાં ગયા છે. સેમી અર્બન કહો કે અર્બન પણ સીટ ઉપર ભાજપનો ઝોક રહ્યો છે.ગોવંિદભાઈ પ્રજાપતિ નરેન્દ્ર મોદીના ગામ વડનગરના મુળ વતની છે તથા તેઓના અંગ મિત્ર હોઈ ભારે સ્થાનિક વિરોધ હોવા છતાં તેઓને રીપીટ કરાયા છે. પક્ષમાં તેઓના માટે ઉકળતો ચરુ જેવી સ્થિતિ છે. ગત પાંચ વર્ષની કામગીરીથી તાલુકાની પ્રજા નારાજ છે. કાર્યકરોને અવગણવાની પઘ્ધતિ તેઓને મુશ્કેલીઓ સર્જી શકે તેમ છે. આ વખતે ભાજપ માટે આ બેઠક માટે કસોટીરૂપ સાબિત થાય તેવા સંજોગો છે.