ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૧૨ >> ખેડા >> માતરSelect City

માતર

બેઠક નો ચિતાર

2012

2007

Winner
  દેવુસંિહ ચૌહાણ
Votes: 56914
Looser
  નરહરિ અમીન
Votes: 49115
Lead
  BJP
Margin: 7799

2002

Winner
  રાકેશ રાવ
Votes: 51433
Looser
  ધીરૂભાઇ ચાવડા
Votes: 41415
Lead
  BJP
Margin: 10018

ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૧૨ ના ઉમેદવારો

બેઠકના સમાચાર

  • ગુજરાતમાં ક્રાંતિકારી બદલાવ અમે લાવીશુંઃ સોનિયા ગાંધી

    ખેડા

    ગુજરાતની હાલની ભાજપ સરકારને આમ ગરીબ-આમ આદમી પ્રત્યે કોઈ લગાવ નથી. તેઓનો લગાવ પોતાના તથા પોતાની સાથે રહેલા ખાસ લોકો માટે જ છે. અમને આ વાતનો અહેસાસ છે. ભાજપની આ નીતિના કારણે લોકો પરેશાન છે ગુજરાતને એક નવી રોશનીની જરૃર છે. આ રોશની કોંગ્રેસ જ લાવી શકે તેમ છે. કોંગ્રેસના..

બેઠકમાં રાજકીય પ્રભાવ અને સીમાંકનની અસર

બેઠકમાં કોનો કેવો પ્રભાવ

આ બેઠકમાં ત્રિપાંખીયો જંગ છે. ભાજપના ઉમેદવાર માટે થોડો રોષ છે. કારણ કે તેઓ ગેરકાયદેસર ધંધામાં પડદા પાછળ હોવાના આક્ષેપો છે. વળી, માતર છોડી નડિયાદ રહેવા જતા રહ્યા હોવાથી સ્થાનિક સંપર્ક ઘટયો છે. જ્યારે જીપીપીમાંથી ઉભા રહેલા રાકેશ રાવ ભાજપના જ જિલ્લા પંચાયત પ્રમુખ છે. તેમને ચાર વર્ષથી આ હોદ્દા પર રહીને પોતાની રાજકીય વગ વધારી છે. વળી, કોંગ્રેસના ઉમેદવાર સ્થાનિક કોન્ટ્રાક્ટર હોવાથી વહેપારી સંબંધો મજબૂત છે. એટલે જીપીપી ભાજપના મત કાપે અને તેથી કોંગ્રેસને ફાયદો થઇ શકે છે.

જ્ઞાતિ મુજબ મતદારોનું વિશ્લેષણ

બેઠકમાં મતદારો

૨૦૧૨

કુલમતદારો

૨૦૦૭

કુલમતદારો

પુરૃષ મતદારો

૧,૦૫,૩૨૫

પુરૃષ મતદારો

---

મહિલામતદારો

૯૫,૪૨૬

મહિલામતદારો

---

કુલ મતદારો

૨,૦૦,૭૫૪

કુલ મતદારોે

૧,૬૭,૪૧૯

 

જ્ઞાતિ મુજબ મતદારોનું વર્ગીકરણ

બારૈયા

૩૨૬૨

બ્રાહ્મણ

૩૧૩૯

ચૌહાણ

૫૭૫૩

ગોહેલ

૫૭૪૬

પરમાર

૨૪,૩૨૨

મુસ્લીમ

૨૮,૧૫૨

રાઠોડ

૪,૮૩૮

પટેલ

૨૩,૦૧૮

શાહ

૧,૫૨૨

ખ્રિસ્તી

૭,૫૧૨

ઝાલા

૨૩૭૮

વાઘેલા

૫૯૬૦

ક્ષત્રિય(નાનો સમુહ)

૧૧,૫૩૦

આદી જાતિ

૪૫૮૫

અન્ય

૪૩,૧૮૩

 

પંચાયતો-નગરપાલિકા સહિતની પક્ષવાર વિગતો