ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૧૨ >> જામનગર >> જામનગર - ઉત્તરSelect City

જામનગર - ઉત્તર

બેઠક નો ચિતાર

2012

2007

સીમાંકન બાદની નવી બેઠક

ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૧૨ ના ઉમેદવારો

બેઠકના સમાચાર

 • ભાજપ કિરીટ સોમૈયાનો જામનગરમાં ગંભીર આક્ષેપ

  જામનગર,
  ‘‘કોંગ્રેસ રાજયપાલનો ચૂંટણીમાં ઉપયોગ કરવા માંગે છે’’
  ‘‘રોબર્ટ વાઢારાના નાણાં અંગે પ્રશ્ન ઉઠાવીશ’’
  જામનગરમાં ભાજપનાં પ્રચાર માટે આવેલા મૂળ કુતિયાણાના વતની અને મુંબઈ સ્થિત ભાજપનાં રાષ્ટ્રીય મંત્રી કિરીટ સોમૈયાએ કોંગ્રેસ ગુજરાતનાં રાજયપાલનો વિધાનસભા ચૂંટણીમાં ઉપયોગ કરતી હોવાનો ગંભીર આક્ષેપ કર્યો હતો.
  પત્રકારો સાથેની વાતચીતમાં તેણે કહ્યું કે,..

બેઠકમાં રાજકીય પ્રભાવ અને સીમાંકનની અસર

ભાજપનાં ઉમેદવાર ઃ મુળુભાઈ બેરા
તેની સાથે જોડાયેલો વિવાદ  ભાણવડથી ચૂંટાયેલા આ ધારાસભ્યને જામનગરમાં ટિકીટ ન આપવા જોરદાર વિરોધ થયેલો. મુળુ ભાઈ બેરા જામનગર ઉત્તર બેઠક માટે આયાતી મનાય છે. તે જયાંથી ચૂંટાયેલા એ ભાણવડ વિસ્તાર ખંભાળિયામાં ભળેલો હોઈ અહીં તેને ટિકીટ અપાતા વિરોધ ભાજપનાં કોર્પોરેટર કરશન કરમૂર, તુલસી પટેલ સામે પડયા હતા, જેમાંના કરશન કરમૂરને પક્ષે મનાવી લીધા ઉપરાંત, ભ ાજપનાં ત્રણેક ક્ષત્રીય કોર્પોરેટરો છાનેખૂણે કોંગ્રેસી ક્ષત્રીય ઉમેદવારને જીતાડવા ભાજપની સામે પડી શકે.
કોંગ્રેસનાં ઉમેદવાર  ધર્મેન્દ્રસંિહ જાડેજા
તેની સાથે જોડાયેલો વિવાદ  બિલ્ડીંગ કન્સ્ટ્રકશનના આ વ્યવસાયી જિલ્લા પંચાયતનાં સભ્ય છે, પ્રથમવાર લડે છે, સાંસદ વિક્રમ માડમના જૂથના નીલેશ ટોલિયા આ બેઠકનાં દાવેદાર હતા, જેને ટિકીટ નમળી. કોંગ્રેસનું એક જૂથ કોંગ્રેસનાં ઉમેદવારનાં પ્રચારમાં પુરતું સક્રીય ન થાય તેમ બની શકે.
જી.પી.પી.નાં ઉમેદવાર  :પ્રવીણ નકુમ
તેની સાથે જોડાયેલો વિવાદ વ્યક્તિગત મોટા વિવાદમાં નામ નથી. ભાજપનાં નારાજ કોર્પોરેટર કરશન કરમૂર આ બઠક પર જી.પી.પી.માંથી લડવાના હતા, તેના બદલે નકુમને ટિકીટ મળી.

જ્ઞાતિ મુજબ મતદારોનું વિશ્લેષણ

            બેઠકમાં મતદારો

૨૦૧૨                 કુલ મતદારો

કુલ મતદારો           ૧૮૨૪૬૨

કુલ સ્ત્રી મતદારો        ૮૭૧૨૮

કુલ પુરુષ મતદારો     ૯૫૩૩૪

(બેઠક નવી છે.)

 

જ્ઞાતી મુજબ મતદારોનું વર્ગીકરણ

એસસી

૨૪,૫૫૩

એસ.ટી

૪૮૦

મુસ્લીમ

૨૩,૨૪૮

આહિર

૯,૫૬૨

કોળી

૮,૪૧૩

રબારી

૮૨૧

સતવારા

૯,૯૪૦

અન્ય

૫,૭૦૩

લેઉવા પટેલ

૭,૯૧૦

કડવા પટેલ

૮,૭૦૫

બ્રાહ્મણ

૧૩,૬૦૧

વાણીયા

૧૧,૫૧૦

ક્ષત્રીય

૨૧,૪૭૧

લોહાણા

૯,૬૧૭

અન્ય

૯,૭૧૫

 

પંચાયતો-નગરપાલિકા સહિતની પક્ષવાર વિગતો