ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૧૨ >> અમદાવાદ >> ઘાટલોડિયાSelect City

ઘાટલોડિયા

બેઠક નો ચિતાર

2012

2007

સીમાંકન બાદની નવી બેઠક

ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૧૨ ના ઉમેદવારો

બેઠકના સમાચાર

  • વિધાનસભાની 182બેઠકો પર 1666ઉમેદવારો મેદાનમાં

    અમદાવાદ
    ગુજરાત વિધાનસભાની ૧૮૨ બેઠકો પરના ઉમેદવારોની ફાઈનલ યાદી ચૂંટણીપંચ દ્વારા તૈયાર કરી દેવાઈ છે. બે તબક્કામાં યોજાનારી ચૂંટણીમાં ૧૬૬૬ ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ ખેલાશે. બીજા તબક્કામાં આજે ફોર્મ પાછા ખેંચવાની પ્રક્રિયા દરમિયાન ૯૫ બેઠકો પરના કુલ ૨૬૬ ઉમેદવારોએ પોતાના ફોર્મ પરત ખેંચ્યા હતા. આ પ્રક્રિયા પૂર્ણ થતા ૯૫ બેઠકો..

બેઠકમાં રાજકીય પ્રભાવ અને સીમાંકનની અસર

સીમાંકનની અસર

સરખેજમાંથી છુટી પડેલી ઘાટલોડિયાની બેઠક પર મોટા ભાગે હિન્દુ આવતાં હોઇ ભાજપ માટે બેઠક જીતવી એ કોઈ મુશ્કેલ કામ નહીં રહે, જ્યારે કોંગ્રેસ માટે સીમાંકન પછી પણ જીતવાની કોઈ જ શક્યતા દેખાતી નથી.

કોનો કેવો રાજકીય પ્રભાવ

ઘાટલોડિયા મતક્ષેત્રમાં આવતા વિસ્તારો બોડકદેવ, થલતેજ, મેમનગર વગેરે આવે છે. આ વિસ્તારોમાં જૈન, વૈષ્ણવ, પટેલ, બ્રાહ્મણ વગેરેની વસતિ છે. મુખ્યત્વે આ વિસ્તારોમાં 'એલાઇડ વર્ગ' રહે છે. જે મોટેભાગે ભાજપમાં માને છે. આથી સ્વભાવિક રીતે જ અહીં ભાજપ જીતશે જ તેમાં કોઇને શંકા નથી.

 

જ્ઞાતિ મુજબ મતદારોનું વિશ્લેષણ

જ્ઞાતિ મુજબ વર્ગીકરણ

પટલ

૭૦૦૦૦

દલિત

૨૩૦૦૦

દરબાર/રાજપુત

૧૯૦૦૦

રબારી/ભરવાડ

૧૮૦૦૦

પ્રજાવતિ, પંચાલ, કડીયા

૩૦૦૦૦

સુથાર, નાયી અને OBC

૨૦૦૦

બ્રાહ્મણ, વણિક, ઠક્કર, ભાવસાર, સોની

૫૧૦૦૦

ઠાકોર

૧૬૦૦૦

હિન્દી ભાષા

૧૫૦૦૦

 

પંચાયતો-નગરપાલિકા સહિતની પક્ષવાર વિગતો