ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૧૨ >> બનાસકાંઠા >> Select City

બેઠક નો ચિતાર

2012

2007

Winner
  મફતલાલ પુરોહિત
Votes: 65463
Looser
  નાથાભાઇ પાંત્રોડ
Votes: 51699
Lead
  BJP
Margin: 13764

2002

Winner
  હરજીવનભાઇ પટેલ
Votes: 60573
Looser
  જોઇતાભાઇ પટેલ
Votes: 57530
Lead
  BJP
Margin: 3043

ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૧૨ ના ઉમેદવારો

બેઠકના સમાચાર

 • ધાનેરામાં ભાજપના ધારાસભ્યે પત્રકારોને અપશબ્દોથી નવાજતાં રણશીગું ફૂક્યું

  પાલનપુર,
  બનાસકાંઠા જિલ્લાના ધાનેરાના ભાજપના વર્તમાન ધારાસભ્યએ જાહેરસભામાં પત્રકારોને અપશબ્દોથી સંબોધન કરતાં મામલો ભભુકી ઉઠ્યો હતો. જેને લઈને જિલ્લાના તમામ પત્રકારો પાલનપુરમાં મોટી સંખ્યામાં હાજર રહી દોષિત ધારાસભ્ય સામે રણશીગું ફુક્યું હતું. જેને લઈને જિલ્લા કલેક્ટર કચેરી તથા ભાજપ શહેર પ્રમુખને લેખિત રજુઆત કરી હતી.
  તાજેતરમાં ધાનેરામાં ભાજપના નવોદિત ઉમેદવાર..

 • ધાનેરા ચૂંટણી નિરીક્ષકે દાંતીવાડા મતદાન મથકોની મુલાકાત લીધી

   

  ધાનેરા
  ૯ ધાનેરા વિધાનસભા મતદાર વઇભાગના ચુંટણી નિરીક્ષક રાજ રૂપ ફુલીયા (આઈ.એ.એસ.)એ મતવિસ્તારના દાંતીવાડા વિભાગના ૧૪ મતદાન મથકોની મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું હતું. તેઓએ મુલાકાત દરમ્યાન બી.એલ.ઓ. ગ્રામ પંચાયતના સદસ્ય, મતદાતાઓ સાથે ચર્ચા કરી મતદાન મથકો ઉપરની ચૂંટણીલક્ષી તમામ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું.

   

  ખાસ કરીને સ્ત્રી અને પુરૂષ મતદારોની અલગ..

બેઠકમાં રાજકીય પ્રભાવ અને સીમાંકનની અસર

ચૌધરી, ક્ષત્રિય, બ્રાહ્મણોની પ્રભુત્વવાળી બેઠક વર્તમાન ધારાસભ્ય મફતલાલ પુરોહિતનો સ્થાનિક ભારે વિરોધ થતાં તેમના સ્થાને તેમના અંગત સમર્થક અને બ્રાહ્મણ ઉમેદવાર તરીકે પસંદ કરાયા છે. ભાજપે કાર્યકરોના વિરોધને શાંત રાખવા આ પઘ્ધતિ અપનાવેલ છે.

ધાનેરા તાલુકામાં ડીસા તાલુકાના ૫૨ જેટલા ગામો ગયા છે, જે પૈકી ૩૨ જેટલા ગામો ડીસા સીટમાં અને બાકીના ૨૦ જેટલા ગામો દિયોદર સીટમાં ગયા છે. બીજી તરફ દાંતીવાડા તાલુકાના ૪૩ ગામો ધાનેરા તાલુકામાં નવા આવ્યા છે, જે પહેલા પાલનપુર તાલુકામાં હતા. આમ ધાનેરા સીટ ઉપર નવા મોટો ફેરફાર થયો છે. ભાજપ માટે આ બેઠક સારી બની છે. અલબત્ત કોંગ્રેસનો દાવો છે કે, રસાકસી રહેશે.

જ્ઞાતિ મુજબ મતદારોનું વિશ્લેષણ

 

દલિત

૨૨૫૦૦

રબારી

૨૫,૦૦૦

આદિવાસી

૧૧૦૦૦

ચૌધરી

૪૫,૦૦૦

મુસ્લિમ

૬૦૦૦

જૈન

૪૫૦૦

ઠાકોર

૧૩,૪૦૦

દરબાર

૧૨,૦૦૦

કોળી

૨૬,૦૦૦

 

પંચાયતો-નગરપાલિકા સહિતની પક્ષવાર વિગતો

કોંગ્રેસમાંથી જોઈતાભાઈ પટેલ, ભીખાભાઈ પટેલ અને નથાભાઈ ચૌધરી એમ ત્રણ દાવેદારો છે. જ્યારે ભાજપમાંથી મોટેભાગે સિટીંગ ધારાસભ્ય મફતલાલ પુરોહિત મોટેભાગે રિપિટ થશે, જોકે માવજીભાઈ દેસાઈએ પણ ભાજપમાંથી ટિકીટ માગી છે.

 • બનાસકાંઠા9