Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

હરમીત દેસાઈ નેશનલ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમા રનર્સ અપ

અમદાવાદ : ગુજરાતનો આંતરરાષ્ટ્રીય ટેબલ ટેનિસ ખેલાડી હરમીત દેસાઈ તાજેતરમાં સિલીગુડીમાં રમાયેલી નેશનલ રેન્કિંગ ઈસ્ટ ઝોન ટુર્નામેન્ટમાં રનર્સઅપ બન્યો હતો. હરમીતે સેમિ ફાઈનલમાં સુભાજીત સાહાને ૪-૧થી પરાજય આપતાં ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો. ફાઈનલમાં હરમીતનો મુકાબલો એન્ટોની અમલરાજ સામે થયો હતો, જેમાં તેને ૩-૪ના ભારે સંઘર્ષ બાદ હારનો સામનો કરવો પડયો હતો.

Post Comments