Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

વૉટ્સએપના નવા ફીચરથી હવે 4,096 સેકેન્ડ પછી પણ મોકલેલો મેસેજ ડિલિટ કરી શકાશે

- વર્તમાન સમયમાં યૂઝરને મેસેજ ડિલીટ કરવા માટે માત્ર 7 મિનિટ મળે છે

નવી દિલ્હી, તા. 05 માર્ચ 2018, સોમવાર 
 
ઘણા સમયથી કરવામાં આવેલી માંગણી અને તાજેતરમાં લૉન્ચ થયેલ ડિલીટ ફૉર એવરીવન ફીચરને વૉટ્સએપ એપડેટ કરી શકે છે. વૉટ્સએપ બીટા (v2.18.69) પર યૂઝર હવે 4,096 સેકેન્ડ લગભગ 68 મિનિટ 16 સેકેન્ડ બાદ પણ ડિલીટ કરી શકે છે. વર્તમાન સમયમાં યૂઝરને મેસેજ ડિલીટ કરવા માટે માત્ર 7 મિનિટ મળે છે. 
 
પહેલીવાર આ અપડેટ WABetaInfo દ્વારા સ્પૉટ કરવામાં આવી છે. આ સાથે જ વૉટ્સએપ પર વૉઇસ મેસેજ લૉકિંગ અને સ્ટીકર પેક સાઇઝ ડિસ્પ્લેનું પણ અપડેટ આવશે. ઉલ્લેખનીય છે કે વૉટ્સએપ સમય-સમય પર પોતાના યૂઝર્સને કંઇને કંઇ નવું આપવાનો પ્રયાસ કરતા રહે છે. 

Post Comments