Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ભારત, ૧૯૪૭ પહેલાનું.. અને પછીનું..

ભારતની ઓળખ એશિયાઈ  ઉપ-ખંડ તરીકેની છે, કેમ કે નાનકડો ખંડ હોય એવડું કદ છે. વિભાજન પછી ભારત ૩૨ લાખ ચોરસ કિલોમીટર વિસ્તારમાં પથરાયેલો દેશ છે. વિભાજન થયું એ પહેલાના ભારતનો અને પછીના ભારતનો નકશો અહીં માત્ર સરખામણી માટે રજૂ કર્યો છે.

આઝાદી પહેલાનું ભારત રજવાડાંઓથી સર્જાયેલું હતું અને રજવાડાંઓનો આકાર પણ થાગડ-થિંગડ જેવો હતો. આઝાદી પછી રજવાડાંઓનું સ્થાન રાજ્યોએ લીધું છે. મ્યાનમારને ભારત પછી ૧૯૪૮માં જ્યારે ભુતાનને ૧૯૪૯માં બ્રિટિશરોએ સ્વતંત્રતા આપી હતી.

મ્યાનમાર એટલે કે બર્માએ જોકે બ્રિટિશ સરકારની રાહ જોયા વગર પોતાને સ્વતંત્ર જાહેર કરી દીધું હતું. સદીઓ પહેલા મૌર્ય સામ્રાજ્યનો સૂર્ય સોળે કળાએ તપતો હતો ત્યારે ભારતવર્ષનો નકશો અફઘાનિસ્તાની આરંભીને બર્મા સુધી પહોંચતો હતો. ભારતનો વિસ્તાર પણ ત્યારે ૫૦ લાખ ચોરસ કિલોમીટર જેવો હતો.
 

Post Comments