Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

મનસેની દાદાગીરી- નોન મહારાષ્ટ્રીયનોની કરી ધોલાઈ- નોકરી મુદ્દે કરી બબાલ

- બહારના રાજ્યના લોકો મહારાષ્ટ્રીયનોની રોજીરોટી છીનવતા હોવાનો આક્ષેપ

- આ ઘટનાનો વીડિયો થયો વાઈરલ

મુંબઈ, તા. 11 ઓક્ટોબર 2017, બુધવાર
 
મનસેના કાર્યકરોની દંબગઈ દિવસેને દિવસે વધી રહી હોવાની ફરિયાદો ઉઠી રહી છે. સાંગલીમાં નોનમહારાષ્ટ્રીયનો ઉપર હૂમલા કરવામાં આવ્યા હતા અને તેમને માર મારવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો વાઈલ થયો છે.

મનસેનું કહેવુ છે કે મહારાષ્ટ્રમાં મહારાષ્ટ્રીયનને પહેલા જોબ મળવી જોઈએ. બહારના રાજ્યના લોકો અહિં આવીને મહારાષ્ટ્રના લોકોની રોજી-રોટી લૂંટી રહ્યા છે.

Post Comments