Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ફૉક ડાન્સ ફેસ્ટિવલમાં અમદાવાદી ગુ્રપે ભારતનું પ્રતિનિધિત્વ કર્યું

- યુરોપના 'બોસ્નીયા અને હર્ઝેગોવિના' દેશમાં યોજાયેલા

યુરોપના બોસ્નીયા અને હર્ઝેગોવિના દેશના કુપ્રેસ શહેરમાં યુનેસ્કો પ્રેરિત આંતરરાષ્ટ્રીય ફૉક ડાન્સ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પોર્ટોરિકો, સ્પેન, બેલારૃસ, મેસેડોનિઆ, સ્લોવેનિયા તેમજ ભારત અને બોસ્નીયાના કલાકારોએ ભાગ લીધો હતો. જેમાં ભારતનું પ્રતિનિધિત્વ કલામંદિર સાંસ્કૃતિક ટ્રસ્ટના ૨૧ કલાકારે કર્યું હતું.  ૩૦ જૂનથી ૩જી જુલાઈ સુધી ચાલેલા આ ફેસ્ટિવલમાં ભારતીય કલાકારોએ રાજસ્થાની, ભાંગડા, રાસ-ગરબા જેવા નૃત્યો રજૂ કરી દર્શકોના મન મોહી લીધા હતા. આ પ્રકારના ફેસ્ટિવલના આયોજનથી અલગ-અલગ દેશોના લોકો એકબીજાની નજીક આવે અને પરસ્પરની સંસ્કૃતિને સમજે છે.

Post Comments