Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

મહિલાઓ વિશે

સૌ પ્રથમ મહિલા દિવસ ઉજવાયો

1909

યુ.એસ.માં 1909માં મહિલાઓને સમાન વેતન અને મતદાન અધિકાર મળે તે હેતુથી પહેલી વખત નેશનલ મહિલા દિવસ ઉજવાયો હતો, જેમાં ૧૫૦૦૦ મહિલા જોડાઇ હતી.

૮ માર્ચે કેમ ઉજવાય છે ?

અમેરિકાની સોશિયલિસ્ટ પાર્ટી દ્વારા શરૃઆતમાં મહિલા દિવસ ૨૮મી ફેબ્રુઆરીએ ઉજવવામાં આવતો હતો. જે ૧૯૧૩ બાદ ૮મી માર્ચે ઉજવવામાં આવે છે.


સૌપ્રથમવાર વૈશ્વિક સ્તરે

1975

1975 માં પ્રથમ વખત યુનાઇટેડ નેશન્સ દ્વારા ઇન્ટરનેશનલ વુમન્સ ડેની ઉજવણી વિશ્વભરમાં કરવામાં આવી હતી.

મહિલા દિવસની ઉજવણી કરવાનો વિચાર સૌપ્રથમ એક સોશિયલ લીડર ક્લેરા ઝેટ્કીનને આવ્યો હતો.

47%

1990-2010 ની વચ્ચે દુનિયાભરમાં માતૃત્વ ધારણ કરતા સમયે મૃત્યુ પામતી મહિલાઓની સંખ્યામાં ૪૭ ટકા જેટલો ઘટાડો થયો છે.

60%

આફ્રિકાના સૌથી મોટા દેશ અલ્જેરિયામાં ૬૦ ટકા જેટલા વકીલ-જજ મહિલાઓ છે. મેડિકલ ક્ષેત્રે પણ ત્યાં મહિલાઓ ઘણી આગળ છે.

69%

અમેરિકામાં હ્યુમન રિસોર્સ પ્રોફેશનલ ક્ષેત્રમાં ૬૯ ટકા મહિલાઓ છે.

ફિલ્મોમાં પણ હવે મહિલા સુપરહીરો

2017

2017 માં આવેલી વન્ડરવુમન મહિલાઓને સુપરહીરો તરીકે દર્શાવતી હોય તેવી અને કોઈ મહિલા ડાયરેક્ટરે ડિરેક્ટ કરેલી પ્રથમ ફિલ્મ હતી.
 

Post Comments