Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

11 નવેમ્બર 2017: આજનું પંચાગ

- આજે કારતક વદ આઠમ, ગુંસાઈજીના બીજા લાલજી ગોવિંદરાયજીનો ઉત્સવ

અમદાવાદ તા. 11 નવેમ્બર 2017, શનિવાર
 
કારતક વદ આઠમ
ગુંસાઈજીના બીજા લાલજી ગોવિંદરાયજીનો ઉત્સવ
 
દિવસના ચોઘડિયા : કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ.
રાત્રિના ચોઘડિયા : લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ.
 
અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૫૨ મિ. સૂર્યાસ્ત : ૧૭ ક. ૫૫ મિ.
સૂરત સૂર્યોદય : ૬ ક. ૪૮ મિ. સૂર્યાસ્ત : ૧૭ ક. ૫૮ મિ.
મુંબઇ સૂર્યોદય : ૬ ક. ૪૪ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૦૦ મિ.
 
જન્મરાશિ :- આજે સવારના ૧૧ ક. ૪૩ મિ. સુધીમાં જન્મેલ બાળકની કર્ક (ડ.હ.) રાશિ આવશે. ત્યાર પછી જન્મેલ બાળકની સિંહ (મ.ટ.) રાશિ આવે.
નક્ષત્ર :- આશ્લેષા સવારના ૧૧ ક. ૪૩ મિ. સુધી પછી મઘા. આજે સવારના ૧૧ ક. ૪૩ મિ. સુધીમાં જન્મેલ બાળક માટે આશ્લેષા શાંતિ કરાવવી.
નવકારસી સમય : (અ) ૭ ક. ૪૦ મિ. (સૂ) ૭ ક. ૩૬ મિ. (મું) ૭ ક. ૩૨ મિ.
 
ગોચર ગ્રહ :- સૂર્ય-તુલા (વિશાખા), મંગળ-કન્યા, બુધ-વૃશ્ચિક, ગુરૃ-તુલા, શુક્ર-તુલા, શનિ-ધન, રાહુ-કર્ક, કેતુ-મકર, ચંદ્ર-સવારના ૧૧ ક. ૪૩ મિ. સુધી કર્ક પછી સિંહ.
હર્ષલ (યુરેનસ) મેષ નેપચ્યુન-કુંભ પ્લુટો-ધન રાહુકાળ ૯-૦૦ ક. ૧૦-૩૦ મિ. (દ.ભા.)
વિક્રમ સંવત : ૨૦૭૪ સૌમ્ય સં. શાકે : સંવત્સર/૧૯૩૯, હેમલંબી, જૈનવીર સંવત : ૨૫૩૪
દક્ષિણાયન હેમંત ઋતુ / રાષ્ટ્રીય દિનાંક : કારતક ૨૦ વ્રજમાસ : માગશર
માસ-તિથિ-વાર :- કારતક વદ આઠમ શનિવાર.
* ગુંસાઈજીના બીજા લાલજી ગોવિંદરાયજીનો ઉત્સવ.
 
મુસલમાની હિજરીસન : ૧૪૩૯ સફર માસનો ૨૧ રોજ
પારસી શહેનશાહી વર્ષ : ૧૩૮૭ ખોરદાદ માસનો ૨૭ રોજ આસમાન

Post Comments