Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

10 નવેમ્બર 2017: આજનું પંચાગ

- આજે કારતક વદ સાતમ - કાલાષ્ટમી, કાળ ભૈરવ જયંતી

અમદાવાદ તા. 10 નવેમ્બર 2017, શુક્રવાર
 
કારતક વદ સાતમ - કાલાષ્ટમી
કાળ ભૈરવ જયંતી
મહાપાત વૈદ્યૃતિ બપોરના ૧ ક. ૦૮ મિ. સુધી
 
દિવસના ચોઘડિયા : ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ.
રાત્રિના ચોઘડિયા : રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ
 
અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૫૨ મિ. સૂર્યાસ્ત : ૧૭ ક. ૫૬ મિ.
સૂરત સૂર્યોદય : ૬ ક. ૪૭ મિ. સૂર્યાસ્ત : ૧૭ ક. ૫૮ મિ.
મુંબઇ સૂર્યોદય : ૬ ક. ૪૪ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૦૦ મિ.
 
જન્મરાશિ :- આજે જન્મેલ બાળકની કર્ક (ડ.હ.) રાશિ આવશે.
નક્ષત્ર :- પુષ્ય બપોરના ૧૨ ક. ૨૬ મિ. સુધી પછી આશ્લેષા. આજે બપોરના ૧૨ ક. ૨૬ મિ. પછી જન્મેલ બાળક માટે આશ્લેષા શાંતિ પૂજા કરવી.
નવકારસી સમય : (અ) ૭ ક. ૪૦ મિ. (સૂ) ૭ ક. ૩૫ મિ. (મું) ૭ ક. ૩૨ મિ.
 
ગોચર ગ્રહ :- સૂર્ય-તુલા (વિશાખા), મંગળ-કન્યા, બુધ-વૃશ્ચિક, ગુરૃ-તુલા, શુક્ર-તુલા, શનિ-ધન, રાહુ-કર્ક, કેતુ-મકર, ચંદ્ર-કર્ક
હર્ષલ (યુરેનસ) મેષ નેપચ્યુન-કુંભ પ્લુટો-ધન રાહુકાળ ૧૦-૩૦ થી ક. ૧૨-૦૦ મિ. (દ.ભા.)
વિક્રમ સંવત : ૨૦૭૪ સૌમ્ય સં. શાકે : સંવત્સર/૧૯૩૯, હેમલંબી, જૈનવીર સંવત : ૨૫૪૪
દક્ષિણાયન હેમંત ઋતુ / રાષ્ટ્રીય દિનાંક : કારતક ૧૯ વ્રજમાસ : માગશર
માસ-તિથિ-વાર :- કારતક વદ સાતમ શુક્રવાર (કાળ ભૈરવ જયંતિ)
* આજે કાળ ભૈરવ જયંતી છે. * કાલાષ્ટમી
* મૃત્યુયોગ બપોરના ૧૨ ક. ૨૬ મિ.થી શરૃ
* મહાપાત વૈદ્યૃતિ બપોરના ૧ ક. ૦૮ મિ. સુધી
* નાથદ્વારા, ગોવિંદજી મહારાજનો ઉત્સવ
* મથુરા, ગોપાળલાલજીનો ઉત્સવ
 
મુસલમાની હિજરીસન : ૧૪૩૯ સફર માસનો ૨૦ રોજ
પારસી શહેનશાહી વર્ષ : ૧૩૮૭ ખોરદાદ માસનો ૨૬ રોજ આસ્તાદ

Post Comments