No account yet? Register | Lost Password?
  :: સચિન તેંડુલકર ની સિદ્ધિ ઃ ૨૦ વર્ષમાં ૩૦,૦૦૦ રન   :: ધોની- હરભજને પાર્ટનરશીપમાં રૃ.૨૩ કરોડની ઑફિસ ખરીદી   :: પ્રિયંકાએ કાર હંકારી રાહુલ ગાંધીને અમેઠીમાં ફેરવ્યા   :: પંજાબ પોલીસે પહેલવાન ખલીને સસ્પેન્ડ કર્યો   :: મધુ કોડાની ધરપકડ કરવા એન્ફોર્સમેન્ટની ચેતવણી   :: ભારતને ગંદકી માટેનું નોબેલ મળી શકે છે ઃ જયરામ રમેશ   :: મોબાઇલ પોર્ટેબિલિટી માટે રૃ.૧૯ ફી નક્કી કરતી ટ્રાઇ   :: શેરડીના પ્રાપ્તિભાવોમાં સુધારો કરવાની સરકારની બાંયધરી   :: દિલ્હી સરકારે ઊંચી વગને કારણે મનુને પેરોલ આપ્યા   :: સંક્ષિપ્ત સમાચાર   :: ગંભીર અને તેંડુલકરની સદી ઃભારત અને શ્રીલંકા વચ્ચેની પ્રથમ ટેસ્ટ ડ્રો   :: ભારતે ટેસ્ટ શ્રેણી જીતવા માટે પ્રથમ ઇનિંગમાં જંગી સ્કોર કરવો પડશે   :: ધીમી પીચ પર ગંભીર, તેંડુલકરે અમારી આશા પર પાણી ફેરવ્યું   :: મોટેરાની પીચ જોઇ બોલરો પણ દયા આવતી હતીઃધોની   :: બેટ્સમેનોના જોરદાર દેખાવથી અમારો આત્મવિશ્વાસ વધ્યો છે   :: ભારતીય અર્થતંત્ર ફરી ૯ ટકાનો વિકાસદર નોંધાવશે ઃ વડાપ્રધાન   :: મનમોહનના માનમાં યોજાનારા ડીનરમાં ભાગ લેવા પડાપડી   :: પોપકોર્ન સાથે ઠંડાપીણાની મઝા એટલે 'કેલરી બોમ્બ'   :: કોસ્મેટિક બનાવવા માનવીની હત્યા કરી ચરબી વેચતી ગેન્ગ   :: સચિનની સિદ્ધિ ઃ ૨૦ વર્ષમાં ૩૦,૦૦૦ રન   :: બેંક શેરોની આગેવાનીમાં યુ-ટર્ન ઃ સેન્સેકસ આરંભિક ૧૫૦ પોઇન્ટનો ઘટાડો પચાવી ૨૩૬ ઉછાળે ફરી ૧૭૦૨૨   :: સોનું-ચાંદી, એરંડામાં તેજીની આગેકૂચ   :: NRi મતદારો અનેક દેશોની ચુંટણીમાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે   :: લિબીયાનાં સરમુખત્યાર ગદ્દાફીનું નવુ કારસ્તાન   :: આકાશમાં ઉડતાં પક્ષીઓની વિમાન સાથેની અથડામણથી એરલાઈન કંપનીઓને કરોડોનું નુકસાન   :: મુખ્ય શેરોની વધઘટ.   :: વિવિધ ગંજબજારનાં ભાવ.   :: વિવિધ બજારો   :: છેલ્લા ભાવ   :: ઝારખંડ વિસ્તારમાં માઓવાદીઓએ બંધ જાહેર કર્યો   :: જાલી નોટોની હેરાફેરી માટે યુવક પકડાયો   :: ત્રિપુરાના બે આતંકવાદી શરણે આવ્યા   :: મુંબઇ પરના હુમલા વખતે આતંકવાદીઓ પર ગેસ છોડવાનો હતો પણ...   :: ખડી પડેલી ટ્રેનના ઇજાગ્રસ્ત ઉતારુઓને રાહત અપાઇ   :: અફઘાન શહેર હેરાતમાં બોંબ વિસ્ફોટથી ૧૨ નાં મરણ   :: પાકિસ્તાને ભારતથી શા માટે ડરવું પડે ઃ મનમોહન સિંઘ   :: વોટરગેટ કૌભાંડની તપાસ ફરી શરૃ કરાશે   :: ક્લીન્ટન મનમોહન સિંઘ સાથે વ્યૂહાત્મક મુદ્દા ચર્ચશે   :: પેશાવરમાં પોલીસ પાર્ટી પર બોંબ હુમલો ઃ બેનાં મરણ   :: મુકેશ અંબાણી રૃ.૧,૫૩૬ અબજની સંપત્તિ સાથે સૌથી ધનિક ભારતીય   :: મનમોહનસિંહને અમેરિકી કોંગ્રેસનું અભૂતપૂર્વ માન   :: પેઇન કિલર્સ કેન્સરના સેલમાં વધારો કરતી હોવાનું તારણ   :: ધુમ્રપાનની કુટેવ છોડાવવામાં મદદરૃપ થતી રસીની શોધ   :: શેરડીના ભાવને મુદ્દે સંસદની કામગીરી ઠપ   :: ચેન્નઇમાં સ્વિમિંગ પુલ અને જીમ સાથેના રૃ.૧૦ કરોડનો વૈભવી ફ્લેટ   :: મુંબઇ પોલીસે ત્રણ આરોપીઓને ગળે પાટિયાં લટકાવી જાહેરમાં ફેરવ્યા   :: આતંકવાદી ડેવિડ હેડલી મુંબઈના ડાન્સ બારનો ભારે શોખીન હતો   :: બોરીવલીમાં પોલીસ એન્કાઉન્ટરમાં છોટા શકીલના બે ગુંડા ઠાર મરાયા   :: ફિલ્મ સર્જક મહેશ ભટ્ટે વડા પ્રધાનને પત્ર લખી મધ્યસ્થી કરવા કહ્યું   :: મધ્યાહ્ન ભોજનમાં હવે વધુ કઠોળ અને શાકભાજી અપાશે   :: શેરડી મુદ્દે ભાજપ લોકસભા મોકૂફીનો પ્રસ્તાવ રજૂ કરશે   :: મધુ કોડા પાસે ચાર વર્ષ પહેલાં માત્ર ૧૩ લાખની સંપત્તિ હતી   :: બળાત્કારનો ભોગ બનેલી મહિલાને ૨૫ વર્ષ પછી રૃ. ૮ લાખ વળતર   :: સંક્ષિપ્ત સમાચાર   :: શ્રીલંકાએ ૭૬૦ રનનો જંગી જુમલો ખડકીને રેકોર્ડની હારમાળા સર્જી   :: આજે ભારતને હરાવવા માટે મેં વ્યૂહરચના ઘડી રાખી છે   :: શ્રીલંકાએ ભારતની ધરતી પર સૌથી મોટો જુમલો ખડક્યો   :: માંહેલા અને પ્રસન્ના જયવર્દનેએ ૭૨ વર્ષ જુનો વર્લ્ડ રેકોર્ડ તોડયો   :: તેંડુલકરને ક્રિકેટ ઇતિહાસનો સૌથી મહાન બેટસમેન જ કહેવાય   :: હૈદરાબાદના ૨૩૬ સામે ગુજરાતે ચાર વિકેટે ૨૬૩ રન નોંધાવ્યા   :: રણજી ટ્રોફીમાં બરોડાના ૨૩૪ સામે ઉત્તર પ્રદેશ ૨૪૦ રનમાં ઓલઆઉટ   :: રીયાલ્ટી, બેંક, સુગર શેરોમાં ફંડોની ધૂમ વેચવાલી સેન્સેકસ ૨૧૩ પોઇન્ટ ઘટીને ૧૬૭૮૬ મથાળે   :: એરંડા ડિસે. વાયદાએ રૃા. ૩૦૦૦ની સપાટી કૂદાવી   :: મુખ્ય શેરોની વધઘટ.   :: વિવિધ ગંજબજારનાં ભાવ.   :: વિવિધ બજારો   :: છેલ્લા ભાવ   :: પુડુચેરીમાં સભા-સરઘસબંધીના આદેશ જારી   :: મુસ્લિમોને રીઝવવાના સપાના પ્રયાસો નિષ્ફળ   :: શેરડીના ભાવના પ્રશ્ને સંસદની બેઠક મોકૂફ   :: ચૂંટણી વખતે કોડાએ એક કરોડની સંપત્તિ જાહેર કરેલી   :: ભારતીય વડા પ્રધાનની અમેરિકા મુલાકાતને વધાવતો ઠરાવ   :: તહવ્વર રાણાની સુનાવણી ૨ ડિસેંબર સુધી મોકૂફ   :: શેખ મુજિબુર રહેમાનના હત્યારાઓની મોતની સજા બહાલ   :: ભારતના ભોગે ચીન સાથે દોસ્તી કભી નહીં ઃ અમેરિકા   :: અમે જાણી કરીને ખસી ગયા છીએ ઃ તાલિબાનનો પાક લશ્કરને જવાબ   :: પેશાવરમાં બોંબ વિસ્ફોટ ઃ ૧૫ નંા મોત   :: લંડનમાં એનઆરઆઇ મહિલાની કરપીણ હત્યાથી ખળભળાટ   :: ભારતીય ડૉક્ટર પર હુમલાના આરોપીઓને ૧૦થી ૧૮ વર્ષની જેલ   :: મુશર્રફ પાક.ના અણુ કાર્યક્રમની માહિતી અમેરિકાને આપતા હતા   :: પાક.માં સૈન્ય કાર્યવાહીથી તાલિબાન, અલકાયદાના ત્રાસવાદીઓ અદ્રશ્ય   :: રાણા વિરુદ્ધ ચાર્જશીટ રજૂ કરવા FBIને વધુ ૫૮ દિવસ અપાયા   :: ઈમરાન હાશ્મી, કંગના રાણાવત, તારા શર્મા, આરતી અને કુણાલ કપૂરનો ઉલ્લેખ   :: મુંબઈના નરીમાન હાઉસ પર હુમલાની આજે ઇઝરાયેલમાં વર્ષી   :: સોનાનાં ભાવ ૧૦ ગ્રામના રૃ. ૧૭,૩૭૦ની ટોચે   :: પ્લીઝ, મને ભાવિ વડાપ્રધાન તરીકે ન ગણો ઃ રાહુલ ગાંધી   :: ટ'ના કારણ વિશે નિષ્ણાતોનું તારણ પ્રદૂષિત પાણી પાસે ઉગાડેલાં શાકભાજીથી 'વાઇ' લાગુ પડે છે મુંબઇ, તા.૧૮   :: બીજી પત્નીને પણ રહેમરાહે નિમણૂક મેળવવાનો અધિકાર   :: રતન તાતાના અનુગામી હવે ભારતની બહારના હોઇ શકે   :: કોઇ પણ યોગ્ય સમજૂતીને સરકારની મંજૂરી જરૃરી છે   :: બિહારમાં માથાદીઠ વિકાસ ખર્ચ અન્ય બધાં રાજ્યો કરતા સૌથી ઓછો   :: દેશના સરહદી નગરોને વધુ ઔરૃ. ૧૦૦ કરોડની ફાળવણી થશે   :: સંક્ષિપ્ત સમાચાર   :: જયવર્દનેના અણનમ ૨૦૪ઃભારત સામે શ્રીલંકાના પાંચ વિકેટે ૫૯૧ રન   :: નિર્જીવ પીચ પર રનનો પર્વત ઃ ત્રણ દિવસની રમતમાં ૧૫ વિકેટે ૧૦૧૬ રન   :: મહારાષ્ટ્ર સામે સૌરાષ્ટ્રના ૩ વિકેટે ૫૪૪ ડિક્લેર   :: ઉત્તર પ્રદેશ સામે વડોદરાના ૨૩૪   :: શ્રીલંકાએ ભારતની ધરતી પર પહેલી વખત ૪૫૦ થી વધુનો સ્કોર કર્યો   :: શ્રીલંકાએ અમદાવાદમાં સૌથી વધુ સ્કોરનો રેકોર્ડ તોડયો   :: ટાટા, મેટલ શેરોમાં મજબૂતી- નરમ રિલાયન્સ શેરો

અમદાવાદ
આતંકીઓ સમુદ્ર-રેલ માર્ગે પ્રવેશે તેવી ભીતિથી ગુજરાતમાં હાઇએલર્ટ Print E-mail
Written by GS News   
Friday, 20 November 2009
હેડલી-રાણાએ તપાસ કર્યા પછી સ્લીપર સેલ સક્રિય થયાની આશંકા

અમદાવાદ,
અમેરિકાની એજન્સી એફ.બી.આઈ.એ આતંકવાદી સંગઠનોના ઈશારે ભારતના અનેક શહેરોમાં રેકી કરનાર દાઉદ ગિલાની ઉર્ફે ડેવિડ હેડલી અને તહવ્વુર રાણાએ ભારતના અનેક શહેરોની રેકી કર્યાની ચોંકાવનારી વિગતો ખૂલી છે. આ સંજોગોમાં રેકી કરાયેલા સ્થળોમાંથી કોઈ જગ્યાએ બાંગ્લાદેશ અથવા નેપાળ થઈને આતંકવાદીઓ પ્રવેશીને મુંબઈ હુમલાની પ્રથમ વરસીએ હુમલો કરવાની સંભાવનાએ તમામ રાજ્યોને સતર્ક રહેવા કેન્દ્રીય એજન્સીઓએ આદેશ કર્યો છે. ગુજરાતમાં જળસીમાએથી આતંકવાદીઓ ઘૂસવાની સંભાવનાઓ ઉપરાંત પૂર્વ ભારતમાંથી આવતી ટ્રેનો દ્વારા આતંકવાદીઓ મુસાફરના સ્વાંગમાં ઘૂસવાની ભીતિએ ટ્રેનોમાં વિશેષ સતર્કતાના આદેશ કરાયા છે. એકંદર, રેલવે- એરપોર્ટ સહીત મુસાફર પરિવહનના તમામ સ્તરે સઘન તપાસ કરવા સાથે ગુજરાતમાં હાઈએલર્ટના આદેશ કરાયા છે.
Read more...
 
લાઇમ સ્ટોન સિમેન્ટ કંપનીઓને અને વીજ કંપનીઓને લિગ્નાઇટ Print E-mail
Written by GS News   
Friday, 20 November 2009
સરકાર દ્વારા વીજ પ્રોજેક્ટો સ્થપાતાં હોઈ

(પ્રતિનિધિ દ્વારા)    ગાંધીનગર,
લાઇમ સ્ટોનની લીઝ સિમેન્ટ કંપનીઓને ૩૦ વર્ષ માટે આપવા માટે સરકારે નિર્ણય લીધા બાદ આજે રાજ્યની ખાણોમાં ઉપલબ્ધ લિગ્નાઈટનો જથ્થો રાજ્ય સરકારની માલિકીના સાહસોને તથા તેની સાથે સંયુક્ત ક્ષેત્રના પ્રોજેક્ટોને ટોચ અગ્રતા ક્રમે આપવાનો નિર્ણય કર્યો છે. આ સંદર્ભે રાજ્યના ઉદ્યોગ-ખાણ વિભાગે નવો જી.આર. બહાર પાડયો છે.
Read more...
 
૧૫૦૦૦ સર્વિસ પ્રોવાઈડર્સ રિટર્ન ફાઈલ કરતા જ નથી Print E-mail
Written by GS News   
Friday, 20 November 2009
સર્વિસ ટેક્સનું રજિસ્ટ્રેશન હોવા છતાંય અમદાવાદમાં સર્વિસટેક્સ કમિશનર કહે છે, માણસો ન હોવાથી તેમની તપાસ કરવી શક્ય નથી
(પ્રતિનિધિ તરફથી)    અમદાવાદ,
સર્વિસ ટેક્સનું રજિસ્ટ્રેશન ધરાવતી ૨૭૩૫૪ કંપનીઓમાંથી માત્ર ૧૨૬૫૦થી કંપનીઓ જ સક્રિય છે. તે સિવાયની ૧૫૦૦૦ જેટલી કંપનીઓ તેમના રિટર્ન પણ ફાઈલ કરતી નથી. બીજી તરફ સક્રિય કંપનીઓમાંથી સંખ્યાબંધ કંપનીઓ લોકો પાસેથી સર્વિસટેક્સ વસૂલ કર્યા પછી સર્વિસ ટેક્સ કમિશનરની કચેરીમાં જમા પણ ન કરાવતી હોવાની પણ શક્યતા રહેલી છે. છતાંય સર્વિસ ટેક્સ કમિશનર કરદાતાઓ પર વિશ્વાસ કરીને હાથ પર હાથ જોડીને બેસી રહ્યા છે.

Read more...
 
પરિમલ રેલવે ક્રોસિંગ પાસે ભેખડ ધસી પડતા પાંચ મજૂરના મોત Print E-mail
Written by GS News   
Friday, 20 November 2009
અમદાવાદ,
આંબાવાડી વિસ્તારમાં આવેલા પરિમલ રેલવે ક્રોસીંગ પાસે ચાલી રહેલા અંડરપાસનાં કામ દરમિયાન શુક્રવારે ઢળતી સાંજે ભેખડ ધસી પડતાં દટાઈ જવાથી પાંચ મજૂરના કરૃણ મોત નિપજ્યા હતા. જ્યારે બીજા એક મજૂરને ગંભીર રીતે ઈજા પહોંચી છે. સુવિધા શોપીંગ સેન્ટરથી પરિમલ ગાર્ડન તરફ જવાના માર્ગ પર આ દુર્ઘટનાં બની હતી. જેને પગલે લોકોના મોટા ટોળાં ભેગા થઈ ગયા હતા.
Read more...
 
ઉત્પાદક દેશનું ખોટું નામ બતાવી ચોરી કરનાર ડીઆરઆઈની ઝપટમાં Print E-mail
Written by GS News   
Friday, 20 November 2009
(પ્રતિનિધિ તરફથી)    અમદાવાદ,
મોબાઈલ માટેની બેટરી બનાવવા માટેનું ચીનથી ખરીદેલું મશીન મલેશિયાથી લાવવામાં આવી રહ્યું હોવાની ખોટી જાહેરાત કરીને ૩૦૦ ટકા એન્ટિ ડમ્પિંગ ડયૂટી બચાવવા માટે કસ્ટમ્સ ડિપાર્ટમેન્ટની છેતરપિંડી કરવાની કોશિશ કરનાર મેક્સ મોબાઈલ નામની કંપનીએ આયાત કરેલી મશીનરીને ગાંધીધામ ખાતે જ ડિરેક્ટોરેટ ઑફ રેવન્યુ ઇન્ટેલિજન્સના અધિકારીઓએ જપ્ત કરી લીધી છે અને મિસ ડિક્લેરેશન કરીને ૩૦૦ ટકાની એન્ટિ ડમ્પિંગ ડયૂટીની ચોરી કરવાનો પ્રયાસ કરવા બદલ કેસ નોંધ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.
Read more...
 
NRi દ્વારા ગુજરાતી ભાષાનો વિશ્વનાં ખૂણેખૂણે થઈ રહેલો પ્રચાર Print E-mail
Written by GS News   
Friday, 20 November 2009
કહેવાય છે કે, જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ..પરંતુ, જ્યાં ન પહોંચે કવિ, ત્યાં પહોંચે ગુજરાતી...ગુજરાતનાં જાંબાઝ બાશિંદાઓ વિશ્વનાં ખૂણેખૂણે પથરાયેલા છે. દુનિયાનાં લગભગ તમામ દેશોમાં ગુજરાતી પરિવારો વસે છે. આપણા માટે ગર્વની વાત એ છે કે, માત્ર પૃથ્વી પર જ નહીં પરંતુ, અંતરિક્ષમાં પણ ગુજરાતી મૂળનાં લોકો પહોંચી ગયા છે. એક ગુજરાતીએ પોતાની સુંદર કાવ્ય રચનામાં ઉલ્લેખ કર્યો છે કે, જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત..જ્યાં જ્યાં બોલાતી ગુજરાતી, ત્યાં ત્યાં ગુર્જરીની મહોલાત..!!
Read more...
 
ફરિયાદ ન નોંધાતા નરોડાના પીઆઇ, પીએસઓ સસ્પેન્ડ Print E-mail
Written by GS News   
Friday, 20 November 2009
અમદાવાદ,
અમદાવાદના પોલીસ સ્ટેશનોમાં અધિકારીઓ અને પોલીસ સ્ટેશન ઓફીસરો ફરિયાદીઓને ધક્કા ખવડાવતા હોવાની તેમજ ગેરવર્તન કરતા હોવાનો કડવો અનુભવ અનેક લોકોને થતો રહ્યો છે. પરંતુ, અમદાવાદ શહેર પોલીસ તંત્રમાં ઉચ્ચ અધિકારીઓ બદલાયા પછી ફરજમાં બેદરકારી દાખવનારાં પોલીસ અધિકારીઓ સામે પગલાં લેવાનું શરૃ કરાયું છે. નરોડા વિસ્તારમાં ઉઘરાણીના પૈસાની વસૂલાત માટે એક નિવૃત્ત મીલ કર્મચારીને ધમકાવી કાર લૂંટી જવાની ફરિયાદ ન નોંધવામાં આવતા નરોડાના પોલીસ ઈન્સ્પેક્ટર અને પોલીસ સ્ટેશન ઓફીસર (પી.એસ.ઓ.)ને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
Read more...
 
<< Start < Prev 1 2 3 4 5 6 7 8 9 10 Next > End >>

Results 1 - 12 of 6535
img2-subscription.jpgimg2-feedback.jpg