સિક્સર ફટકારીને સૌથી વધુ વખત ટેસ્ટમાં સેન્ચુરી પૂર્ણ કરનારા ભારતીય બેટર્સ.

ગૌતમ ગંભીરે ટેસ્ટ ક્રિકેટમાં કુલ 2 વખત આ સિદ્ધિ મેળવી છે.

યશસ્વી જયસ્વાલે ટેસ્ટ ક્રિકેટમાં કુલ 2 વખત સિક્સર ફટકારીને સેન્ચુરી પૂરી છે.

કેએલ રાહુલે અત્યાર સુધી ટેસ્ટ ક્રિકેટમાં 2 વખત સિક્સર ફટકારીને સેન્ચુરી પૂર્ણ છે.

રિષભ પંતે અત્યાર સુધી ટેસ્ટ ક્રિકેટમાં 3 વખત સિક્સર ફટકારીને સેન્ચુરી પૂરી કરી છે.

રોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટમાં 3 વખત સિક્સર ફટકારીને પોતાની સેન્ચુરી પૂર્ણ કરી છે.

સચિન તેંડુલકર એવો બેટર છે કે જેણે ટેસ્ટમાં સૌથી વધુ વખત સિક્સર ફટકારીને ટેસ્ટમાં સેન્ચુરી પૂરી કરી છે.

સચિને ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ 6 વખત સિક્સર ફટકારીને પોતાની સદી પૂર્ણ કરી છે.

More Web Stories