અરુણ ગોવિલ : અત્યાર સુધીના સૌથી લોકપ્રિય 'રામ'. 1987માં આવેલી 'રામાયણ'માં રામની ભૂમિકા ભજવી ઘરે ઘરે ફેમસ થયા.

જિતેન્દ્ર : 1997માં આવેલી ફિલ્મ 'લવ કુશ'માં જીતેન્દ્ર રામના રોલમાં જોવા મળ્યા, સાથે જયા પ્રદા સીતાના રોલમાં હતા.

ગુરમીત ચૌધરી : 2008માં રામાયણ ફરીથી બનાવવામાં આવી, આ સિરિયલે ગુરમીતનું કરિયર ચમકાવી દીધું.

નીતીશ ભારદ્વાજ : 2002માં આવેલી રામાયણમાં રામનો રોલ કર્યો, તેમણે 'મહાભારત'માં કૃષ્ણનો રોલ પણ કર્યો હતો.

ગગન મલિક : 2015માં આવેલી રામાયણમાં ગગન મલિકે રામની ભૂમિકા ભજવી, આજે પણ તે ભૂમિકા માટે જાણીતા છે.

આશિષ શર્મા : 2016માં આવેલી 'સિયા કે રામ'માં રામનો રોલ કરીને ફેમસ થયા. આજે પણ લોકો આ શોના કારણે ઓળખે છે.

હિમાંશુ સોની : વર્ષ 2019માં આવેલી 'રામ સિયા કે લવ કુશ'માં રામની ભૂમિકા ભજવી દર્શકોમાં ખૂબ જ લોકપ્રિય બન્યા.

સુજય રેઉ : સોની એન્ટરટેઈન્મેન્ટ પર પ્રસારીત થઈ રહેલી શ્રીમદ રામાયણમાં રામનો રોલ પ્લે કરીને દર્શકોમાં લોકપ્રિય બની રહ્યા છે.

More Web Stories